Book Title: Panchashak Prakaran Gujarati Bhavanuvad
Author(s): Dharmratnavijay
Publisher: Manav Kalyan Samsthan
View full book text
________________ 009 45-46 પૂજામાં પ્રવૃત્તિ ન કરવી તે મૂઢતા છે, આથી ગૃહસ્થ વિધિપૂર્વક પૂજા કરવી. 47 જલમાં બિંદુના ઉદાહરણથી પૂજા અક્ષયફલા. 48-49 જિનપૂજાનો સંકલ્પ પણ મહાન -દરિદ્રવૃદ્ધાને પૂજાના સંકલ્પથી દેવગતિ મળી. 50 ઉપસંહાર-આગમ પ્રમાણે આચરણ કરવું. 5 પ્રત્યાખ્યાનવિધિ પચ્ચાશક 95-125 1-2 પ્રત્યાખ્યાનવિધિના કથનની પ્રતિજ્ઞા, પ્રત્યાખ્યાનના એકાર્થક શબ્દો અને વિષય. પ્રતિદિન ઉપયોગી નવકારશી આદિ 10 કાળપ્રત્યાખ્યાનનું વિધાન. 4 ગ્રહણ આદિ સાત દ્વાર વડે કાળપ્રત્યાખ્યાનની પ્રતિજ્ઞા. પ-૭ ગ્રહણવિધિ અને જ્ઞાયકાદિ ભાંગા 8-11 નવકારશી આદિ પ્રત્યાખ્યાનના આગારોનું વર્ણન. 12 પ્રત્યાખ્યાનમાં આગાર રાખવાનું પ્રયોજન. 13-14 સાધુપણામાં પ્રત્યાખ્યાન નિરર્થક છે. શંકા અને સમાધાન 15 પ્રત્યાખ્યાન ભેદથી ગ્રહણ કરેલ સામાયિકને બાધક નથી. 16-17 સર્વવિરતિ સામાયિકમાં આગારો કેમ નથી એવી શંકા. 18-19 સામાયિક આશંસારૂપ નથી અને જીવનપર્યતની પ્રતિજ્ઞા હોવાથી અપવાદ નથી. 20 અયોગ્યને સામાયિકનો નિષેધ અને તેનો અપવાદ. 21-23 નવકારશી આદિ પ્રત્યાખ્યાનમાં આગારો સામાયિકને બાધક નથી. 24 સામાયિક સાગાર હોવું જોઈએ. શંકા અને સમાધાન 25-26 અશનાદિ ચાર પ્રકારની જ્ઞપ્તિનું કારણ. 27-31 અશનાદિ ચાર ભેદોનું નિરૂપણ. 32 તિવિહાર આદિ ભેદવાળું પ્રત્યાખ્યાન. 33-34 તિવિહારનું પ્રત્યાખ્યાન સાધુને યોગ્ય-શંકા અને સમાધાન. 35 દુવિહારનું પ્રત્યાખ્યાન સાધુને અયોગ્ય-શંકા અને સમાધાન. 36 પાલનરૂપવિધિ આદિ દ્વારા ભોજન 37-38 સાધુભોજન વિધિ નિરૂપણ. 39 પ્રત્યાખ્યાતાને બીજાઓને આહારના દાન-ઉપદેશ દોષ નથી. કલાભાઇ 40 પ્રત્યાખ્યાતા આચાર્ય આદિ માટે અશનાદિ લાવી આપે. 41 અસમર્થ શ્રાદ્ધકુળો બતાવે. 42-43 શ્રાવકોને પણ આહાર-દાન તથા ગરીબ શ્રાવક દિશાના સંબંધ આદિ ભેદથી દાન કરે. 44 વિધિપાલનથી અનુબન્ધભાવ 45-46 ગુવજ્ઞાની પ્રધાનતા અને ગુર્વાજ્ઞાભંગમાં સર્વત્ર અનર્થ 47-49 અવિદ્યમાન વસ્તુનું શું પ્રત્યાખ્યાન કરાય ? આ શંકાનું શકટર્દષ્ટાંતથી સમાધાન. 50 અધિકારીજીવનું પ્રત્યાખ્યાન સફળ બને. 6. સ્તવનવિધિ પચ્ચાશક 1 25-148 1-2 વનવિધિકથનની પ્રતિજ્ઞા, સ્તવના ભેદોનું નિરૂપણ. જિનભવન, જિનગુણગાન વગેરે દ્રવ્યસ્તવ 4 આશયદોષથી દૂષિત અનુષ્ઠાન ભાવસ્તવનું ચારિત્રનું) કારણ ન બને.

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 441