Book Title: Navpada Prakash Part 2 Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 9
________________ સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી ॥ મુનિરાજ માનસ ંસ સમવડ, નમો સિદ્ધ મહાગુણી || ૨ | || પૂજાઢાળ - || શ્રીપાળની રાસની સમયપએસંત૨ અણુફરસી, ચરમ તિભાગ વિશેષ ।। અવગાહન લહી જે શિવ પોહોતા સિદ્ધ નમો તે અશેષ રે II ભવિકા, સિ∞ ॥ ॥ પૂર્વપ્રયોગ ને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ ॥ સમય એક ઊર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો સંત રે Il last, Rio || 9 || નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જોયણ એક લોગંત II સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગ રે || ભવિકા, સિ૦ | ૮ ॥ જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ II ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે || ભવિકા, સિ૦ || ૯ ॥ જયોતિશું જયોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ । આતમરામ રમાપતિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે || ભવિકા, સિદ્ધચક્ર૦ | ૧૦ || ॥ ઢાળ || રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે, II તે ધ્યાતા નિજ આતમા, હોયે સિદ્ધ ગુણખાણી રે ।। ।। શ્રી સિદ્ધપદ કાવ્ય ॥ દુદ્ઘટ્ટકમ્માવરણમુક્કે, અનંત નાણાઇ સિરિચ સમગ્ગ લોગગ્ગ પયપ્પસિદ્ધે, ઝાએહ નિસ્યંપિ સમગ્ગ સિદ્ધે ॥ ૧ ॥ Jain Education International || વી૨૦ | ૩ || For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 146