Book Title: Navpada Prakash Part 2 Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 8
________________ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત નવપદજીની પૂજા સિદ્ધ પદ * સિદ્ધ પદ II દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા II ॥ કાવ્ય ઇન્દ્રવજ્રાવૃત્તમ્ | સિદ્ધાણમાણંદ૨માલયાણું, નમો નમોડાંત ચક્કયાણું ॥ સમગ્ગ કમ્મકૂખયકારયાણં, જમ્મુજરા દુનિવારયાણું ॥ ૧ ॥ ॥ ભુજંગ પ્રયાત વૃત્તમ્ ॥ કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા ॥ નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા II ૧ | ત્રિભાગોન દેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા ।। સદાનંદ સૌખ્યાશ્રિતા જયોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિસ્વરૂપા ।। ૨ ।। ॥ ઉલાલાની દેશી ॥ સકલ કરમમલ ક્ષયક૨ી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી | અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી || ૧ || જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શકિત વ્યકિતપણે કરી સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાલભાવે, ગુણ અનંતા આદરી ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 146