SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ કૃત નવપદજીની પૂજા સિદ્ધ પદ * સિદ્ધ પદ II દ્વિતીય શ્રી સિદ્ધપદ પૂજા II ॥ કાવ્ય ઇન્દ્રવજ્રાવૃત્તમ્ | સિદ્ધાણમાણંદ૨માલયાણું, નમો નમોડાંત ચક્કયાણું ॥ સમગ્ગ કમ્મકૂખયકારયાણં, જમ્મુજરા દુનિવારયાણું ॥ ૧ ॥ ॥ ભુજંગ પ્રયાત વૃત્તમ્ ॥ કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા ॥ નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધા, થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા II ૧ | ત્રિભાગોન દેહાવગાહાત્મદેશા, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ લેશ્યા ।। સદાનંદ સૌખ્યાશ્રિતા જયોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિસ્વરૂપા ।। ૨ ।। ॥ ઉલાલાની દેશી ॥ સકલ કરમમલ ક્ષયક૨ી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી | અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી || ૧ || જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શકિત વ્યકિતપણે કરી સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાલભાવે, ગુણ અનંતા આદરી ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004983
Book TitleNavpada Prakash Part 2
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages146
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy