________________
સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી ॥ મુનિરાજ માનસ ંસ સમવડ, નમો સિદ્ધ મહાગુણી || ૨ | || પૂજાઢાળ - || શ્રીપાળની રાસની
સમયપએસંત૨ અણુફરસી, ચરમ તિભાગ વિશેષ ।। અવગાહન લહી જે શિવ પોહોતા સિદ્ધ નમો તે અશેષ રે II ભવિકા, સિ∞ ॥ ॥ પૂર્વપ્રયોગ ને ગતિ પરિણામે, બંધન છેદ અસંગ ॥ સમય એક ઊર્ધ્વગતિ જેહની, તે સિદ્ધ પ્રણમો સંત રે Il last, Rio || 9 ||
નિર્મળ સિદ્ધશિલાની ઉપરે, જોયણ એક લોગંત II સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણમો રંગ રે || ભવિકા, સિ૦ | ૮ ॥
જાણે પણ ન શકે કહી પુરગુણ, પ્રાકૃત તેમ ગુણ જાસ II ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે
|| ભવિકા, સિ૦ || ૯ ॥ જયોતિશું જયોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ । આતમરામ રમાપતિ સમો, તે સિદ્ધ સહજ સમાધિ રે || ભવિકા, સિદ્ધચક્ર૦ | ૧૦ ||
॥ ઢાળ ||
રૂપાતીત સ્વભાવ જે, કેવળ દંસણ નાણી રે, II તે ધ્યાતા નિજ આતમા, હોયે સિદ્ધ ગુણખાણી રે ।।
।। શ્રી સિદ્ધપદ કાવ્ય
॥
દુદ્ઘટ્ટકમ્માવરણમુક્કે, અનંત નાણાઇ સિરિચ સમગ્ગ લોગગ્ગ પયપ્પસિદ્ધે, ઝાએહ નિસ્યંપિ સમગ્ગ સિદ્ધે ॥ ૧ ॥
Jain Education International
|| વી૨૦ | ૩ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org