Book Title: Navpada Prakash Part 2
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ રહેશે નહીં. પોતાની કુશાગ્ર બુદ્ધિરૂપી મંથનદંડ વડે નવપદશાસ્ત્ર સાહિત્યનું આયોજન કરીને તેઓશ્રીએ આ વાચનાઓના માધ્યમે જે નવનીત તારવી આપ્યું છે તેનો આસ્વાદ લઇ સમગ્ર પાઠકગણ શ્રી નવપદનાં ધ્યાન-ઉપાસના-ભકિત-આરાધનામાં તલ્લીન બને એ જ શુભેચ્છા. શ્રી જિનાજ્ઞાને અનુરૂપ કંઇ પણ પ્રસ્તુત પ્રકાશનમાં અમારા મતિદોષથી આવી જવા પામ્યું હોય તો તે માટે મિચ્છામિ દુકકડં સહ વિરમીએ છીએ. Jain Education International કુમારપાળ વિ. શાહ તંત્રી ‘દિવ્યદર્શન’ સાપ્તાહિક ટ્રસ્ટી, ‘દિવ્યદર્શન’ ટ્રસ્ટ ક For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146