Book Title: Navpada Prakash Part 2 Author(s): Bhuvanbhanusuri Publisher: Divya Darshan Trust View full book textPage 7
________________ સિદ્ધ ચિંતનનો પ્રભાવ સિદ્ધ ભગવાનમાં રહેલી જગત પ્રત્યેની ઉદાસીનતા અને નિર્વિકારતા એ જ જ આપણા મૂળ આત્મસ્વભાવમાં છે, એવી જ ભાવના કરી કરી આપણા આત્માને ભાવિત કરતા રહીએ. આપણે જાણે જગત : પ્રત્યે તદ્દન ઉદાસીન ( નિસ્બત રહિત) અને ? નિર્વિકાર છીએ, એવો ભાવ કરતા રહીએ, ; અને જગતની વચ્ચે રહેતાં જે કાંઈ ઈષ્ટઅનિષ્ટ સંયોગો આવતા જાય, એ બધાને કર્મના ખાતે નાખતા રહીએ અર્થાત માનીએ કે આ બધું કર્મનું નાટક છે, જ એથી મારા આત્મામાં કશો ફરક નથી પડતો, આત્માનો એક પ્રદેશ આઘો પાછો કે ઓછોવત્તો નથી થતો, તેમ અનંત જ્ઞાનાદિ સંપત્તિમાં ય કશો ફરક નથી જ પડતો. આમ જો ભાવના કરતા રહીએ, તો આપણને સ્વર્ગીય આનંદને ટપી જાય એટલો આનંદ, અલૌકિક શાંતિ, સ્વસ્થતા, નિર્મળતા અને બળ મળે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146