Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 21
________________ બીજું ] વિર માણિભદ્ર. - આજે વહેલી પ્રભાતથી જ આ ઉપાશ્રયનાં મકાન પ્રત્યે ઉજ્જયિનીવાસીઓએ મીટ માંડી હતી. સમુદ્રની ભરતી પેઠે માનવમેદિનીને ધસારે પળે પળે વધતા જતા હતા. જોતજોતામાં જ આ આખું મકાન જૈન અને જૈનેતરવર્ગથી ભરચક ભરાઈ ગયું. - આ જૈન ઉપાશ્રય આજે ઉજજયિનીવાસીઓનું લક્ષ્યબિન્દુ બન્યું હતું. તેનું કારણ એ હતું, કે આજે લેકાગચ્છના આચાર્ય પદ્મનાભસૂરિનું ત્યાં જાહેર વ્યાખ્યાન હતું. આચાર્ય શ્રી હમણાં થોડા દિવસ થયાં જ ઉજજયિનીમાં પધાર્યા હતા. આ અલ્પસમયમાં જ એમણે પિતાની વાછટાથી ઉજ્જયિનીવાસીઓને મુગ્ધ કરી દીધા હતા. આજે પણ એમના ધર્મોપદેશનું શ્રવણ કરવા માટે લોકસમુદાય પ્રભાતથી જ કીડીઓની માફક ઉભરાઈ રહ્યો હતો. - દરેક જૈન ઉપાશ્રય સવારે અને બપોરે અનાયાસે એક વ્યાખ્યાન મંદિરમાં ફેરવાઈ જાય છે. વ્યાખ્યાનના સમયની આ પસંદગીને જરા ઝીણી નજરે નિહાળતાં એમાં પણ ડહાપણના દરિયાવ જેવા જેનોની સુંદર કરકસરનાં દર્શન થાય છે. પ્રાતઃકાળને જે વખત ઘણા કે સવારની મીઠી - લાગતી ઊંઘમાં ગાળી નાખે છે, અને બપોરને જે સમય કેલ્લાક લોકે વામકુક્ષિના આરામમાં વિતાવી દે છે, એ અ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126