Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 109
________________ બારણું] વિર માણિભદ્ર શ્રી માણિભદ્ર યક્ષક સ્તુતિ જય જય ઝંકારા, જય જય ઝંકારા. આરતિ ઉતારે, શાસન રખવાળા. સમકિત દષ્ટિ સુરવર સેહે, મંગળ નિત કારા. માણિભદ્ર નામે સુરજણ, તપગચ્છ સુખકાર. જય મંજર અંકુશ નાગ વજર ભુજ, ગુરજ મુખધારા. રૂપ અવતાર વરાહ સરીખા, ગજપર અસ્વારા. ...જય કુશળ કરે જે નામ લીયે નિત, આનંદ કરનારા. જગજસ વધે આસકે સાધે, લમી ધસકારા. ...જય વીરવાર ગુલ પાપડી લાડુ, લપન સીરી પ્યારા, ધુપ દીપ નિવેદ્ય સહંકર, આઠમ દીન સારા. જય વેયાવચ કર્તા સબ સુરવર, કાઉસગ્ગ ચિત્ત ધારા, આતમ વલ્લભ સહજ ધરી છે, આવ્યશ્યક છારા. .જય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126