Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 124
________________ પૂજન વિધિ 1 પ્રકરણ ભાવે અડસઠ તીરથ ભેટે, ભાવે શ્રી માણિભદ્રને ભેટે; સુરપતિ માહરી અરજ સુણજે, કવિયણને તતક્ષણસુખકીજે; ઘો વંછીત માણિક વરદાઈ, સેવકને ગહ ગટ્ટ સુહાઇ. ૨૪ કલસ ર. છપય છે ગુણ ગાતાં ગહ ગટ્ટ, અન્ન ધન કપડે આવે, ગુણ ગાતાં ગહ ગટ્ટ, પ્રગટ ઘર સંપદ પાવે; ગુણ ગાતાં ગહ ગટ્ટ, રાજ માન જ દીરાવે; ગુણ ગાતાં ગહ ગટ્ટ, લેક સહુ પુજા ત્યા; સુખ કુશલ આસ્થા સફલ, ઉદય કુશલ એણી પરે કહે; ગુણ માણિકનાં ગાવતાં, લાખ લાખ રીજા લહે. ૨૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 122 123 124 125 126