Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay
View full book text
________________
વીર માણિભદ્ર
આરતી
(જય દેવ ! જયદેવ!) એ-રાગ જય જય નિધિ જય માણિક દેવા !
હરિહર બ્રહ્મ પુરદર,
બારમું ]
જય માણિક દેવા !
કરતા તુજ સેવા, જયદેવ ! જય દેવ !
તું વીરાધિવીર, તુ વંછિત દાતા, તુ' વછિત દાતા,
માત પિતા સહાદર સ્વામી,
છે। પ્રભુ જગત્રાતા.-જયદેવ. હરિ કરિ અધન ઋદ્ધી, કણિધર અરિ અનલા, ધિર અરિ અનલા;
એ તુજ નામે નાસે, સાતે ભય સમળા. જયદેવ ડાક ત્રિશૂલ ફૂલમાલા, પાશાંકુશ છાજે, પાશાંકુશ છાજે; એક કર દાનવ મસ્તક, એમ ષટ્ ભુજ રાજે. જયદેવ
તું ભૈરવ તુ કન્નર, તું જગ મહા દીવા, તું જગ મહા દીવા; કામ કલ્પતરુ ધેનુ, તું પ્રભુ ચિર’જીવા. જય દેવ
૧૭
૧
૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 123 124 125 126