Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 119
________________ બારમું! વિર માણિભદ્ર પય પર પદમાસન વાલા, ઘૂમત ઘૂમત ઘુમતિયાલા; જન મન મોહન મેહનીયાલા, જાપજપે જાલી જપ માલા. ૧૫ કામિની મેહના છંદ - ચવ્યવાણુ મજિ મિજેહ જોહિએ, જેહને નામે ઘરસરગ વિદેહએ; જાસ જસજગત જન જાનતી બેહએ, મણિભાઈ સેઈસરે સોહએ. ૧૬ હિલા છંદ રાજે રાજે રે રસાલ, મુહમદ નવિસાલ, કરે કરુણ રસુલ, સતત સાડી, દુહ કરે અનિવાર, વર વચન વિચાર, સિમ સમય સુપર, વિયેની અય લુહી, પુત્ર કલત્ર અપાર, જય સેવક સાધાર, - દિયે દેહત દુઆર, હિયે હેજ ધરી; મહિ મંડલ મંડન, ખેલ ખલક ખંડન, ભૂત ભૈરવ લંડન, સહી સમય હરી. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126