________________
આત્મ બલિદાન
[ પ્રકરણ માણસ આટલે ગમાર હોઈ શકે ખરો ? ચોરે વિચારમાં પડયા. એમના પડકારની દરકાર ન કરે એવી એક પણ
વ્યકિત આજ લગી એમની નજરે ચડી ન હતી. એમણે વિચાર્યું કે આ શ્રીમંત માણસ લૂંટારાના ભયથી જ દિવાના પણને પાઠ ભજવી રહ્યો છે.
માણેકશાહની મસ્ત દશાને એક ઢગ માની લઈને આ લેકે એકદમ ક્રોધાયમાન બની ગયા. આખા દિવસની શિકારની તલપ હવે કોની પરાકાષ્ટાએ આવી પહોંચી. એમણે પિતાનાં તમામ હથિયારો સાથે માણેકશાહનાં શરીર પર એક સામટે ધસારો કર્યો.
આ મહાપુરુષના મહાન આત્માએ એના દેહ સાથે સબંધ તે કયારનેએ તજી દીધો હતે. પરંતુ સ્થલ દષ્ટિએ દેખાતે સંબંધ પણ આ દયાહીન ડાકુઓએ અનેક ભયંકર જમ્મથી દૂર કરી દીધે. ક્રોધાવેશમાં એમણે માણેકશાહ શેઠનાં શરીરના ત્રણ ટુકડા કરી નાંખ્યા. ઉજજયિનીના નગરશેઠને અમર આત્મા એમના દેહરૂપી ઘટને ભેદીને અનંતતિમાં એકાકાર થઈ ગયે. અંત સમય સુધી એમના હૃદયમંદિરમાં શ્રી સિદ્ધગિરિનાં રટનને ધ્વનિ અખંડ અને અભંગ રહ્યો.
ધર્મધ્યાનમાં તરબળ બની રહેલા આત્માની અંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com