________________
પ્રકરણ ૧૧ મુ
વીર માણિભદ્ર
ચાતુર્માસ ઊતર્યાં પછી આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ ગુજરાત તરફ વિહાર કર્યા. અનેક શહેર, નગરશ અને ગામામાં વિચરતા અને ભાવિક જીવાને પ્રમાષતા તે આગળ
ને આગળ ચાલવા લાગ્યા. કેટલાક દિવસેાના અવિરત પ્રવાસ ખદ જે ઠેકાણે માણેકશાહ ગ્રહના દેહાંત થયા હતા, તે પાલણુપુર નજદીકના પ્રદેશમાં આવી પહોંચ્યા, આ સ્થળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com