Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay
View full book text
________________
૬
પૂજન વિધિ
ત્રિભુવન માંડી તેજ અપાર; માણિભદ્ર તુ વિશ્વાધાર, મહિયલ માંહી મેરૂ સમાન', મહા મુનિવર ધરે તુમ ધ્યાન, તેત્રીસ ક્રોડ દેવાના દેવ'; છપ્પન કોડ કરે તુજ સેવ, ભણે ભવાની તુજ ગુણગ્રામ, ચેસઠ જોગણી લહે તુમ નામ.
જખુ ભારત અનેાપ ઠામ, આગલોડ વસે તિહાં ગામ. વસે શેઠ વરણ અઢાર; રાજા સબસિંહ સુખ કાર
તસ ઘરણી વીરાંખાઈ જે; ચેાસઠ કલા શુભ લક્ષણ દેહ', તસ કૂખે' અવતરિયા હસ; રામસિંહ દીપાવ્યેા વંસ, તિહાં શિખરબંધ ઊંચા પ્રાસાદ; દેવલાક સુ* માંડે વાદ સુમતિ નાથ તીથ કર દેવ; ચાસડ ઇંદ્ર કરે તિસ સેવ
પ્રકરણ
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126