Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay
View full book text
________________
પૂજન વિધિ
[ પ્રકરણ ચંદ્ર પ્રતાપે ચિહુ દિશે ચા, ગુણ જગ જેના ગાય.
સુખકર સાચે છે. ૫ ગુર્જર ધર્મમાં શ્રેષ્ઠ ગણા, સાબરમતી તટ સારરે, અગસ્થ મુનિના આશ્રમે, અકીટ અગસ્થ પુર અવતાર.
સુખકર સાચે છે. ૬ તરલીટ નિરંતા ગીતતી રે, વિલસિત વૃક્ષ વિશેષ રે, વિકસિત ઉપવન વેલી વિલાસે, બહુ શોભિતપુર બેશ.
સુખકર સાચો છે. ૭ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય વિશે, વળી શુદ્રાદિક વાસ રે, શ્રાવકે પણ જિહાંસિયા સુખિયા નિજનિજ ધર્મ નિવાસ
સુખકર સાચો છે. ૮ સુમતિ જિનેશ્વર દેવ સુહંકર, પ્રભુકલ્યાણિક પાસ રે, સુંદર બે જિન મંદિર ભે, અચરતાં આવે ઉલ્લાસ.
સુખકર સાચો છે. ૯ સંવત સત્તર તેત્રીસ સાલે, રામ સિગવડ રાજ રે રાજગાદી પર બકે રાજા, નીડર નકતા નવાજ.
સુખકર સાચે છે. ૧૦ શાન્તિ સેમે તે જ સમયમાં, સાધ્યા વીર સુજાણ રે, સાર્ધતા એકસે એકવીસ દિવસે, પ્રગટ થયા તે પ્રમાણ.
. . * સુખકર સાચો છે. ૧૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126