________________
વીરમાણિભદ્ર
[ પ્રકરણ
tr પગપાળા પ્રવાસ કરીને શ્રી ચિદ્ધાચળનાં દર્શન વંદન કરવાના આપની પાસે અભિગ્રહ ધારણ કરીને આ સ્થળે આવતાં કાઇ જ ગલી મનુષ્યએ દ્રવ્યની લાલચે શ્રી સિદ્ધગિરિ સ્મરણમાં મસ્ત એવા માણેકશાહ શેઠનાં શરીરને ઘાત કર્યાં, ” દેવે માણેકશાહ શેઠના દેહાંતનુ કારણ રજી કરતાં કહ્યું.
ge
“ શ્રી જિનશાસન દેવની શું એવી જ ઇચ્છા હશે? ગુદૅરુવ ઉદાસીનતાથી ગદગદ કર્ડ થઇ ગયા.
""
r
હા દેવની એ ઇચ્છાના પ્રતિફળ રૂપે જ મને આજે દેવસ્વરૂપે જોઇ શકે છે. હવે આજ્ઞા કરે કે હું આપ ગુરુદેવની શી સેવા કરી શકું ? ” દેવે ઉભય હસ્ત જોડી ઉચ્ચાર કર્યાં.
આ વખતે . આચાયશ્રીએ પેાતા પર વીતેલી તમામ હકીકત રજુ કરતાં જણાવ્યું, કે “ આગ્રામાં કોઇ અકળ અને અતિગૂઢ કારણને લઇને મારા દશ શિષ્યા ન સમજાય એવી દીવાનાની દશામાં ઘણા જ રીબાઈ રીબાઇને મરણને શરણ થયા છે, અને અગિયારમે શિષ્ય પણ એ જ હાલતને ભાગ બની કટોકટીભરી સ્થિતિમાં પડેલા છે. આ અતિ ગભીર ઘટનાના ભેદના ઉકેલ માટે જ શ્રી શાસન દેવીની આજ્ઞા અનુસાર અમે અત્રે આવેલા છીએ, અને અમાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com