________________
અગિયારમું] વીર માણિભદ્ર
૭૭ માણેકશાહને જીવ! ” ગુરુનાં આશ્રયને પાર રહ્યા નહિ.
હા, ગુરુદેવ એ જ ! આગ્રામાં ચાતુર્માસ કરવા આપના શરણમાં રહેલે, અને ત્યાં શ્રી સિદ્ધાચળ માહાભ્યનું શ્રવણ કરાવીને આપે જેને ઉધ્ધાર કર્યો તે જ આ માણેકશાહ ” માણિભદ્રવીરે પિતાની પૂર્વકાળની પિછાન આપતાં જણાવ્યું.
ત્યારે શું માણેકશાહને.” ગુરુનું વાકય અધુરૂં રહ્યું. “હા, દેહાંત થયે.” અધુરૂં વાક્ય વીરશ્રી એ સંપૂર્ણ કરતાં કહ્યું.
ઓહ ! કેવી રીતે દેહાંત થયે તે કહે છે ?” ગુરુએ ઊંડી ઊંગ્નિતાથી પ્રશ્ન કર્યો. રાંત સૂર્ય અને ચંદ્ર મળી ચેસઠ જાતિના ઈંદ્ર કહેવાય છે. વ્યંતરજાતિના દેવમાં મુખ્ય આઠ જાતિ છે. કિન્નર, કિમ્મ પુરુષ, મહારગ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ તેઓ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં સર્વ સ્થળે સ્પર્શ કરતા, સ્વતંત્રપણે એક બીજાના સહવાસમાં મરજી મુજબ ગતિ કરતા ચારે દિશાઓમાં ઘૂમતા રહે છે. વળી કઈ તે માણસની સેવની પેઠે સેવા કરે છે, અને અનેક પર્વત, ગુફા, ગાઢ વન, બેલ (કંદરા) ઈત્યાદિમાં નિવાસ કરે છે. તેથી તેઓ વ્યંતર કહેવાય છે. તેઓમાં કેઈ અમુક ક્ષેત્રનું રક્ષણ કરનાર હોવાથી ક્ષેત્રપાળ કહેવાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com