________________
વીર માણિભદ્ર
પ્રકરણ માગ બતાવનાર નિમિત્ત માત્ર છું.” ગુરુએ પિતાની માનવ સહજ અશકિત વ્યક્ત કરતાં કહ્યું.
“ખરેખર, આપ તે ધર્મના મહાન સંરક્ષક છે. ભૂલેલા જીવેને સત્ય માર્ગ બતાવીને તેમના ધર્મની રક્ષા કરે છે.” વીરે ગુરુમહારાજની પુનઃ પ્રશંસા કરતાં કહ્યું..
સાધુવેશ એ લોકકલ્યાણ સાધવામાં અને ધર્મની રક્ષામાં જ સાર્થક થાય છે.” આચાર્યશ્રીએ સાધુત્વની સાર્થકતા શામાં છે તે જણાવતાં ઉચ્ચાયું.
“ધન્ય છે ! આપની નમ્રતા, નિઃસ્પૃહતા, અને સત્યતાને !” દેવે ગુરુદેવ પર ધન્યવાદ વરસાવ્યા.
“હવે આપ કૃપા કરીને કહેશે કે દેવકટિમાં આપનું સ્થાન કયા દેવ સ્વરૂપે છે?” ગુરુએ પ્રશ્ન કર્યો.
“અત્યારે મને જે સ્થાન પ્રાપ્ત થયું છે તે આપ મહોદયનું જ અપાવેલું છે.”
“મારૂં અપાવેલું ? આપ શું કહે છે ?” ગુરુ. એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા.
હું ઉજયિની નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીને જીવ આજે વ્યંતર ઈદ્રવર* માણિભદ્રના નામે ઓળખાઉં છું ”
* ઈદ્ર ચોસઠ ગણાય છે. દશ દેવલેકના ઇદ્ર, વેશ ભુવનપતિને ઇંદ્ર, સેળ વ્યંતરના અંક, સેળ વહાણવ્યંતરના ઈક, ઉપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com