________________
૭૪
વીર માણિભદ્ર
(પ્રકરણ
એમને એકાએક એવી આત્મપુરણા થઇ કે શાસન દેવીનાં સૂચન અનુસાર આ સ્થાનમાં અવશ્ય કઇક દિવ્ય દર્શનની પ્રાપ્તિ થવી જોઇએ. આ આત્મપ્રેરણા મુજબ એમણે આગળ વધવાનું છેાડી દીધું અને એજ સ્થળે અઠ્ઠમને તપ કરીને કાઉસગ્ગ ધ્યાનમાં બેસી રહ્યા.
આચાર્યશ્રીના આ તપના પ્રભાવે વ્ય ંતર ઇંદ્ર માણિભદ્રવીરનું આસન ચળાયમાન થયુ.. અવધિજ્ઞાનથી એમને જાણવામાં આવ્યું, કે એમને ભવસમુદ્રથી તારનાર મહાન ઉપકારી આચાય શ્રી હેમવિમળસૂરિ અહીં કાઉસગ્ગ ધ્યા નમાં બિરાજેલા છે.
આચાર્યશ્રીને વંદના કરવા અર્થે વીર માણિભદ્રે માવન વીર અને ચાસ જોગણીની પોતાની દેવસેના સહિત આવીને ઘેરા ગભીર ધ્વનિથી અ‘તરીક્ષમાંથી પેાતાનાં આગમનનું સૂચન કર્યું.
“ જ્ઞાનોપકારી, પરમપૂજય સદ્ગુરુશ્રીને હું સપ્રેમ વદના કરૂં છું.
"9
“ ધર્મ લાભા ભવઃ ” આચાર્યના મુખમાંથી અનાયાસે આ શબ્દ બહાર નીકળી ગયા. પરંતુ આસપાસ નજર કરતાં કાઈ પણ વ્યકિત ષ્ટિગોચર ન થવાથી તે આશ્ચય પામ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com