________________
આત્મ બલિદાન
[પ્રકરણ
ધન્ય હે ! અખૂટ શ્રદ્ધાના અંબાર રૂપ એ મહાત્માના મહાન આત્માને !
ઉઘાડતાં પિતાને મગરવાડાનાં સ્થાનકે જોયા. આ સ્થળે એમણે વીર શ્રીની આજ્ઞા અનુસાર એમની પિંડીની સ્થાપના કરી.
જે કઈ સત્યતાથી આસ્થા રાખીને વિર માણિભદ્રનું આરાધન કરે છે તેની સર્વ આશાઓ સંપૂર્ણ થાય છે. જળ, અગ્નિ, ઝેરી સાપ, ખરાબ ગ્રહ, દુષ્ટ રાજા, રંગ, લડાઈ, રાક્ષસ, શત્રુઓને સમૂહ, મરકીને ઉપદ્રવ, ચેર, શિકારી પશુઓ અને મદેન્મત હાથીઓને ભય, તેમજ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, દુર્મિક્ષ સ્વચક્ર (પિતાની સેનાને ભય) પર ચક્ર (પારકા રાજ્યને ભય) એ તમામ ભયમાંથી રક્ષણ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com