________________
સાતમુ’]
વીર માણિભદ્ર,
૪૯
પણ સાથે જ હતા. એટલે કઇ પણ નવી ગેાઠવણુ કરવાની આવશ્યકતા બાકી રહી ન હતી. માણેકશાહ શેઠે ઘણા જ ભવ્ય સમારલથી અને અત્યંત આદરસત્કારથી આચાર્યશ્રીની પેાતાને ત્યાં પધરામણી કરાવી. ઉજ્જયિની નગરીમાં જાણે એક માટા ઉત્સવ હોય તેવા દેખાવ થઈ રહ્યો.
માણેકશાહનાં માતુશ્રી કસ્તુરબાને મન તે આજે સાનાના સુરજ ઊગ્યા હતા. એમના ત્યાગ અને તપ આજે ફળીભૂત થયા હાવાથી એમનાં હૃદયનાં દુઃખદ આજે આનંદસાગરમાં ફેરવાઇ ગયાં હતાં.
એક જ રાતમાં માણેકશાહનાં જીવનમાં આવા સુંદર પલટા આણીદેનાર પરમશકિતશાળી મહાત્માની પધરામણી થવાથી આખા કુટુંબમાં અપૂર્વ ઉત્સાહ છવાઇ રહ્યો હતા.
આમ પરમપૂજ્ય આચાર્ય શ્રીની પરમકૃપાથી એક ધપ્રેમી કુટુંબ પુનઃ પરમ આનંદ અને ઉલ્લાસમાં મહાલવા લાગ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com