________________
નવસુ' ]
વીર્ માણિભદ્ર,
૩
અની ગયાં હતાં. શેરી, ચાટે અને ગલીએ ગલીએ આ એક જ વાત ચર્ચાઇ રહી હતી. પરંતુ આ દુઃખદાયક ઔષધ કયાંય પણ અસ્તિત્વ ધરાવતું ન હતુ.
નુ
ચાતુર્માંસ સપૂર્ણ થતાં જ આ તરફ માણેકશાહ શ્રેષ્ઠીએ પેાતાની ભીષણ પ્રતિજ્ઞા સાથે શ્રી સિદ્ધગિરિ પ્રત્યે પ્રયાણ કર્યું" અને બીજી તરફ આચાર્ય શ્રી હેમવિમળસૂરિએ પેાતાના દસ દસ શિષ્યાના દુઃખદ અને દારુણ અવસાનનુ દર્દ હૃદયમાં લઇને, અને અગિઆરમા શિષ્યને મરણુ પથારી પર મૂકીને ખિન્ન હૃદયે શ્રી શાસનદેવીની આજ્ઞા અનુસાર ગુજરાતને માગે વિહાર શરૂ કર્યાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com