________________
દશમુ’1
વીરમાણિભદ્ર
રહ્યાં હતાં. ખાલપખીડાં પેાતાનાં માતાપિતાની અતિ ઉત્સુક અંતરે રાહ જોતાં ‘ ચી ચી’' અવાજે જગલનાં ઝાડા ગજવી રહ્યાં હતાં. દિવસભરના જંગલના કાલાહલ શનૈઃ શનૈઃ શાન્ત પડતા જતા હતા. સધ્યાની રમણીયતાનુ જંગલની રમણીયતા સાથે સ`મિશ્રણ થતાં નિસર્ગ નુ` સાન્દ કઇ અનેરી છટાથી ખીલી ઊઠયું હતું.
આ સમયે એક અવધૂત યાગી જેવા લાગતા મસ્ત માનવી આ ઘનઘાર જંગલની અંદર વાયુવેગે વિચરી રહ્યો હતા. નથી અને ભૂખનું ભાન કે નથી એને પ્યાસની પિછાન. ભૂખ અને તરસ જાણે એનાથી સદાને માટે દૂર થઈ ગયાં હતાં. આ ઘટાટોપ જંગલ અલ્પ સમયમાં જ રાત્રિના કાળા અંધકારથી વ્યાપ્ત અની જશે એ વાત એના લક્ષમાં ઊતરી હેય એમ લાગતુ' ન હતું. વિકરાળ વાઘ, વરુ વગેરે હિ’સક પ્રાણીએ એના દુબળ અનેલા દેહને પલવારમાં જ ફાડી ખાશે એવા એને સ્વપ્ને પણ ભાસ ન હતા. એને એનુ પેાતાનુ પણ ભાન હતુ કે કેમ એ વસ્તુના નિણૅય કરવાનું કામ પણ મુશ્કેલ હતુ.
આ માણુસ કાઇ મહા અધ્યાત્મવાદી મહાપુરુષ છે, કે જગલી ગમાર છે એ પણ ઉપલક દૃષ્ટિએ જોનાર જાણી શકે એમ ન હતુ. એ ડહાપણના ભડાર છે કે દિવાનાના સર
૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
m
www.umaragyanbhandar.com