Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 73
________________ નવમું` ] વીર માણીભદ્ર ૩૧ વેરના બદલે લેવા તે તલપી રહ્યો હતા. આ કારણથી કાળાગેારા ભૈરવને વશ કરવા માટે તેણે મેલી સાધનાના પ્રયાગ અજમાવવા માંડયા હતા. અને કાળી ચાદશની રાતે એ મૈલી સાધનાના એક સાધકને ઉજ્જયિની નગરીના ગધવી સ્મશાનમાં મેાકલાવીને એણે પાતાના એ પ્રયાગને પરિપૂર્ણ પણે સાધી લીધે હતા. પ્રયાગ સિદ્ધ થતાં હવે તેણે એ પ્રયાગ આચાય શ્રી હેમવિમળસૂરિના પરિવાર પર અજમાવવા માંડયા હતા. કાળાગોરા ભરવ મત્રસાધના વડે વશ થઈ જવાથી હવે તે એની આજ્ઞા ઉઠાવવા ખડે પગે તૈયાર હતા. અને એની આજ્ઞાથી જ તેઓ દરરાજ આચાય શ્રી હેમવિમળસૂરિના પરિવારના એક સાધુના શરીરમાં પ્રવેશ કરતા. સાધુના શરીરમાં પ્રેત યાનિના પ્રવેશ થતાં જ તે આખા દિવસ ચારે તરફ ઘૂમવા મંડી જતા. આમ નિર્દય રીતે ઘૂમાવી ઘૂમાવીને કાળાગોર ભૈરવ બીજે દિવસે આ નિર્દોષ સાધુના શરીરના અંત આણુતા. આમ દરરાજ અકેક સાધુનું અતિ કરૂણુ રીતે મૃત્યુ થવા લાગ્યું. આચાય શ્રી હેમવિમળને માટે પેાતાના પરિવારની આ યાતના એકદમ અસહ્ય થઇ પડી. એક રીતે વિચારતાં મૃત્યુ તે! માડુ વહેલું દરેક પ્રાણી પર નિર્માણુ થએલુ' જ છે, પર’તુ દરરાજ એકેક સાધુના આવી ભયાનક રીતે અત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126