Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 29
________________ શ્રીજી' ] વીર માણીભદ્ર. ૧૭ મિયાન એને એક પણ કઠાર શબ્દ કહેવાના કાઇ પ્રસ‘ગ આન્યા ન હતા. દેશના ડાહ્યા માણસે જેનાં ડહાપણના લાભ લેવા ઇચ્છતા, એવા ડાહ્યા અને કહ્યાગરા પુત્રની અચળ ધર્મભાવનામાં આજ અચાનક આવા ગભીર પલટા કેમ આવી પડયા તે એક કાયડા હતા. આ કાયડાના ઉકેલ અશકય લાગતા હોવાથી માતાનાં અંતરની મૂંઝવણના પાર રહ્યો ન હતા. એની ઉભય આંખામાંથી શ્રાવણ અને ભાદરવાનાં નીર વરસી રહ્યાં હતાં. પેાતાના માભૂલ્યા પુત્રને પાછે સત્યમાગે વાળવા એ મનમાં ને મનમાં શ્રી જિન પ્રભુની પ્રાર્થના કરી રહી હતી. એટલામાં દાદર પર પડતાં ફાઈનાં પગલાંના અવાજ એના કણુ પટ પર અથડાયા. શારીરિક સ્વસ્થતા જાળવવા તેણે તરત જ આખામાં ઉભરાઇ આવેલાં અશ્રુ પાલવની કાર વડે લૂછી નાખ્યાં. તરત જ માણેકશાહ શેઠની ધર્મપત્ની લક્ષ્મીવહુ સાસુની સન્મુખ આવી ઊભી. લક્ષ્મી વહુ ખરેખર લક્ષ્મીસ્વરૂપ જ હતી. સાસુના સ્નેહમાં તે માતૃપ્રેમનાં દર્શન કરી શકતી. અને સાસુ પણ તેને પેાતાનાં પેટની પુૠ પ્રમાણે જ ગણતી. આથી આ સાસુવહુ વચ્ચેના સ્નેહ માતાપુત્રી જેવા જ હતા, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126