________________
૩૬
ઘટસ્ફોટ.
[પ્રકરણ
માતાનું સુક્રમળ હૃદય લાગણીઓના ભારથી દ્રવી ગયુ. એમની આંખામાંથી બે ચાર સ્નેહનાં આંસુ ટપકી પડયાં.
મનમાં વિચાર આવ્યા, કે “જેને ઘેર માણેકશાહ જેવા આજ્ઞાંકિત પુત્ર અને લક્ષ્મીદેવી જેવી સુશીલ અને શાણી વહુ હાય તેના જેવા ભાગ્યશાળી જગતમાં બીજો કેણુ કહેવાય !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com