________________
પ્રતિબંધ
પ્રકરણ
શ્રી સદગુરુદેવને ભાવસહ ભેટનું ધરી, પ્રદક્ષિણા કરી, પાંચ અભિગમ સાંચવી, સપ્રેમ ભામિથી વંદના કરીને ધર્મોપદેશની દેશના આપવા માણેકશાહ શેઠે મહારાજશ્રીને નમ્ર ભાવે વિનતિ કરી.
પરમ તપસિદ્ધ શ્રી આચાર્યદેવે સમસ્થિત ચિતથી સહનું મંગળકુશળ વાંચ્યું અને આશીર્વાદાત્મક ધર્મલાભ આપે. આચાર્યશ્રીજીને ધર્મોપદેશ
बुद्धेः फलं तत्वविचारणंच देहस्य सारो व्रतधारणंच । वित्तस्य सारः किल पात्रदानं
वायः फलं प्रीतिकरं नराणाम् ॥ તત્તાતત્વ, સત્યાસત્ય, ગુણાવગુણ, હિતાહિત, લાભાલાભ, ભક્ષ્યાભર્યા, પિયાપેચ, ઉચિતાનુચિત વગેરેને જ્ઞાનપૂર્વક વિચાર કરીને, સારભૂત તત્ત્વનું ગ્રહણસેવન કરવું એ જ સદ્દબુદ્ધિ પામ્યાનું ફળ છે. ધર્મનું મૂળ દયા છે. અને દયાને અનુસરીને સર્વ શુભ અનુષ્ઠાન પ્રવર્તે છે. આ જિન આગમને એક મુખ્ય સિદ્ધાંત છે. તેથી જ સર્વજ્ઞભાષિત સત્ય ધર્મનું યથાર્થ આસધન કરવાને થાળુ હેવાની ખાસ જરૂર છે. અથૉત્ દયાળુ ધમરનને એગ્ય છે. દયાહીન કઈ રીતે ધમને એગ્ય નથી. કેમકે એવા નિર્દય પરિણામવાળાનું સર્વ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com