Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 28
________________ F માતાનું હેત અથવા સતીના સત્યાગ્રહ. [ પ્રણ એક બાળક તરીકેનુ જ હાય છે. માતાની આંખ, ઉંમર, પ્રતિષ્ઠા અને મહત્તાનાં બાહ્યક આવરણાને ભેદીને પેાતાના પુત્રને માલસ્વરૂપે જ નિહાળી શકે છે. અને આ કારણથી જ પુત્રની ગંભીરમાં ગભીર ભૂલ પણ માતાના ઉદાર હૃદયમાં સદા સર્વદા ક્ષમાને પાત્ર હાય છે. આજે આ હવેલીના એકાંત એરડામાં રડી રહેલું માતૃહૃદય ઉજ્જયિન નગરીના નગરશેઠ માણેકશાહ શ્રેષ્ઠીની માતાનું હૃદય હતું. જે પુત્રરત્નને આ માતૃહૃદયે આલ્યાવસ્થાથી જ ધનાં ધાવણ પાયાં હતાં, જે ખાલયની સુકામળ જમીનમાં એણે ધમભાવનાનાં અમૂલ્ય બીજ વાવ્યાં હતાં, જે પુત્રનાં જીવનમાં ઉમદા સ`સ્કારોનુ સિ'ચન કરવામાં એણે પોતાના આત્મા નીચેાવી નાખ્યા હતા, તે જ પુત્રને આજે ધર્મના સાચા માર્ગીમાંથી ચુત થએલા જાણીને એ માતૃહૃદય પર જાણે વજ્રપાત થયા હોય, એવી સખત ચાટ લાગી હતી. સમસ્ત જીવનની તેની કમાણી જાણે આજે એક જ દિવસમાં ધૂળધાણી થતી જતી હતી. માણેક્શાહ શ્રેષ્ઠીની માતા કસ્તુરબાનું સાગરદય આજે ભય'કર વાવાઝોડાથી ખળભળી ગયુ હતુ. માણેક શાહુ પ્રત્યેના અને પુત્રપ્રેમ અથાગ હતા. જિંદગી દર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126