Book Title: Manibhadra Charitra
Author(s): Charitravijay
Publisher: Samaydharm Karyalay

View full book text
Previous | Next

Page 31
________________ ત્રીજી' વીર માણિભદ્ર ૧૯ “ નવીન પ્રતિજ્ઞા ? એ વળી કેવી!” વહુએ આશ્રયચકિત થઈ જણાવ્યું. “ એ પ્રતિજ્ઞા એવી છે કે આજથી મે` ઘીષના સદ તર ત્યાગ કર્યોં છે. ” સાસુએ એમગેાળા જેવી વાત વહુ પાસે વ્યકત કરતાં કહ્યું. આ વાત સાંભળી વહુનું હૃદય જાણે ઠરી ગયું. તેનુ પ્રકાશમાન મુખમ’ડળ પ્રભાતના ચંદ્ર સમાન ફીકુ' પડી ગયું. સાસુની આ ઉગ્ર પ્રતિજ્ઞા સાંળળીને વહુનુ અ ંતર દુઃખનાં દર્દ થી દ્રવી ઊઠયુ'. તેની ખ'ને આંખે તે જમણે આંસુથી છલકાઇ ગઇ. ઘીદૂધના ત્યાગ ! આવી દારુણુ પ્રતિજ્ઞા શા માટે ?” વહુએ આંખ લૂછતાં પ્રશ્ન કર્યાં. '' “ બિચારા ગરીબ લેાકેા જેમને જિ ંદગીમાં દૂધનાં ભાગ્યે જ દર્શન થાય છે, તેઓ કેમ જીવી શકે છે એ મારે જોવુ' છે. ” સાસુએ મુખ્ય મુદ્દાને દૂર કરતાં કહ્યું. '' સાસુજી ! એ લેાકા ખાપડાં ઘીધ વગર ચલાવી લેવાને ટેવાએલાં ડાય, એટલે એમને ચાલી શકે, પરંતુ....” “ એ લેાકા ટેવાઇ જાય છે, તેમ આપણાથી પણ શામાટે ન થાય ?” સાસુએ વહુની વાંતને અધવચમાંથી જ તેાડી નાખતાં કહ્યું. “ ખાઈજી ! આવી વૃદ્ધાવસ્થામાં આપ દીધના ત્યાગ કરશેા, તે શરીર શી રીતે ટકી શકશે ?” વહુ એ દીનતાપૂર્વક નવી વાત રજુ કરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126