________________
ત્રીજી'
વીર માણિભદ્ર
૧૯
“ નવીન પ્રતિજ્ઞા ? એ વળી કેવી!” વહુએ આશ્રયચકિત થઈ જણાવ્યું.
“ એ પ્રતિજ્ઞા એવી છે કે આજથી મે` ઘીષના સદ તર ત્યાગ કર્યોં છે. ” સાસુએ એમગેાળા જેવી વાત વહુ પાસે વ્યકત કરતાં કહ્યું.
આ વાત સાંભળી વહુનું હૃદય જાણે ઠરી ગયું. તેનુ પ્રકાશમાન મુખમ’ડળ પ્રભાતના ચંદ્ર સમાન ફીકુ' પડી ગયું. સાસુની આ ઉગ્ર પ્રતિજ્ઞા સાંળળીને વહુનુ અ ંતર દુઃખનાં દર્દ થી દ્રવી ઊઠયુ'. તેની ખ'ને આંખે તે જમણે આંસુથી છલકાઇ ગઇ. ઘીદૂધના ત્યાગ ! આવી દારુણુ પ્રતિજ્ઞા શા માટે ?” વહુએ આંખ લૂછતાં પ્રશ્ન કર્યાં.
''
“ બિચારા ગરીબ લેાકેા જેમને જિ ંદગીમાં દૂધનાં ભાગ્યે જ દર્શન થાય છે, તેઓ કેમ જીવી શકે છે એ મારે જોવુ' છે. ” સાસુએ મુખ્ય મુદ્દાને દૂર કરતાં કહ્યું.
''
સાસુજી ! એ લેાકા ખાપડાં ઘીધ વગર ચલાવી લેવાને ટેવાએલાં ડાય, એટલે એમને ચાલી શકે, પરંતુ....” “ એ લેાકા ટેવાઇ જાય છે, તેમ આપણાથી પણ શામાટે ન થાય ?” સાસુએ વહુની વાંતને અધવચમાંથી જ તેાડી નાખતાં કહ્યું.
“ ખાઈજી ! આવી વૃદ્ધાવસ્થામાં આપ દીધના ત્યાગ કરશેા, તે શરીર શી રીતે ટકી શકશે ?” વહુ એ દીનતાપૂર્વક નવી વાત રજુ કરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com