________________
માતાનુ` હેત અથવા સતીના સત્યાગ્રહ.
[ પ્રકરણ
“ કેમ એટા લક્ષ્મી ! શું કહે છે ? ” સાસુએ ચહેરાપર છવાયલી શેકની રેખાઓને સ્થાને કૃત્રિમ હાસ્ય આણુવાના ન્ય પ્રયાસ કરતાં કહ્યું.
૧૮
ચાલાક વહુ સાસુના શેકના સઘળા ભેદ પામી ગઈ હતી. માણેક્શાહ શેઠની ધમભાવનામાં અચાનક આવી પડેલ' પરિવતન સાસુનાં ભાવિક હૃદય પર કાતિલ અસર કર્યાં વગર નહિ રહે. એ વાત વહુની ચકારષ્ટિથી છૂપી ન હાવાથી તે સાસુને ભાજન માટે ખેલાવવા આવી હતી.
“ માતુશ્રી ! રસોઇ કયારની તૈયાર છે એ વાત તમે વીસરી ગયાં કે શું ? મને થયું કે તમે કોઇ જરૂરી કામમાં ભાજનની વાત પણ ભૂલી ગયાં લાગેા છે, એટલે અહીં એલાવવા આવી. આપનાં કાર્યમાં કંઇ હરકત તા નથી આવીને? ” વહુએ જાણે ક'ઇ જ મન્યુ' ન હોય એવી રીતે કહ્યુ.. સાસુની ભાજનની ભૂખ ત કયારની એ ભાગી ગઇ હતી. પરંતુ આ વાત વહુ પાસે શી રીતે વ્યકત કરવી તે તેને સૂઝતું ન હતુ.
""
((
જ
હા, ચાલે! ” આટલું' કહેતાં જ તે વહુ સાથે ભેાજનગૃહમાં આવી, અને પાટલા પર પોતાનું સ્થ!ન લીધું. વહુએ પીરસેલી થાળી સાસુના પાટલા પર મૂકી. વહુ બેટા ! આજથી મેં એક નવીન પ્રતિજ્ઞા લીધી છે, ” સાસુએ વાતની શરૂઆત કરવા
ર
માંડી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com