Book Title: Mahaprabhavik Uvasaggaharam Stotra Yane Jain Mantravadni Jaygatha
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir
View full book text
________________
પ. પૂ. જ્યોતિષમહર્ષિ
મુનિરાજશ્રી પૂર્ણ ભદ્રવિજયજી મહારાજ
જેમણે
આ ગ્રંથના પ્રકાશનમાં ઊંડા રસ લીધેા છે તથા સદુપદેશ આપી વંદનાદિ દ્વારા સહાય પણ કરી છે.