Book Title: Lalitprabha Yane Ranvir Rajputono Rajyarang
Author(s): Udaychand Lalchand Pandit
Publisher: Udaychand Lalchand Pandit

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ 91 રફાટિકસ્તંભ ચણાવવામાં આવ્યા છે, તેજ કે ? “ અને હજી સુધી તે રાક્ષસી કૃત્યના કાઇએ કાંઇ પણ ખલે લીધે નથી ! ” અચાનક આવા કર્ણભેદક શબ્દો તે ત્રિપુટીના સાંભળવામાં આવ્યા અને થોડાજ વખતમાં હાથમાં ઝાડની ડાળી લીધેલ છે, શરીર ઉપર જણૈવસ્ત્ર ધારણ કરેલું છે અને જેના કેશ એક જોગણુની જટા જેવા થઇ ગયા છે, એવી એક વૃદ્ધા તે ત્રણેની સમક્ષ આવીને ઉભી રહી. "1 પ્રભા ! તું જરા પણુ ડરીશ નહિ. ' “ ગઈ કાલે મે અને ચંદ્ર એને અહીંજ જોઇ હતી. તે તદ્દન નિરૂપદ્રવી નારી છે.” લલિતે પ્રભાના કાનમાં કહ્યું. "" હા. આ કાલવાળીજ ડેાસી છે ! ” એમ કહી ચદ્રસિંહ પોતાના નાકરના ખભા ઉપરની કાથળી લઇ તેના મોં આગળ નાંખી અને એલ્ગેા “ એ ડેાસી ! આ લે, આજે તારે માટે આ ખીો ભક્ષ હું લાગ્યે છું. "" “ નહીં—કુમાર ! આજે મને તેતી જરા પણુ જરૂર નથી. ગષ્ટ કાલે તમે જે ભક્ષ અને આપ્યા હતા તે તે તે તેવાજ હજી મારી ગુડ્ડામાં પયેા છે. ’ એમ હી ચમત્કારિક અવાજે તેણે પેાતાના હાથમાંની ડાળી પ્રભા તરફ કરી અને પૂછ્યું-“ કુમાર ! આ યુવતી તારી શી સગી થાય છે? ” " " અમે બન્ને ભાઈહેન છીએ. અને પ્રભા મારી મહેનતથી—તેમજ હું.......... . ********* કેમ, ડાસી ! આજે તારે આમ પૂછ્યું પડે છે ? શું તારે " તેનું કાંઇ પણ ભવિષ્ય કહેવું છે ?” ચંદ્રસિદ્ધે પૂછ્યું. r 23 શું ભવિષ્ય ? ! એક પળ વિચાર કરીને તે ખેલીઃ~~~ હા, ભવિષ્ય કહેવું છે.” પછી તે લલિત તર આંગળી કરી આગળ ખેલવા લાગી કે~ આ શૂરવીર યુવક અને આ તારી સુંદર બહેનનું જોડું બહુજ લાયક લાગે છે. પરમાત્મા ! આ ખતે સં રનાં સર્વે સુખા આપશે. એવું ભવિષ્ય હું ભાખું છું અને મુચ્છ છે. . “ આ દુષ્ટ ડૅાસલી ! ઉભી રહે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat در www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 214