________________
કથા મંજરી-૩ [ શ્રી શ્રીપાલ કથા-તપકથા ] ૧ આપકર્મી અને બાપકમીને સંવાદ
૧૩૫
[ કપવેલિ કવિયણ તણી, સરસતિ કરી સુખસાય; સિદ્ધચક્ર ગુણ ગાવતાં, પૂરિ મનારથ માય. ] મારા હૃદયકમલમાં અરિહંતાદિક (જૂએ ચિત્ર ૨)
નવ પદેશનું ધ્યાન ધરીને ઉત્તમ એવા શ્રીસિદ્ધચક્રજીના મહિમા હું વર્ણવું છું.
આજ ખૂદ્વીપના દક્ષિણા ભરતના મધ્યખડમાં પુષ્કળ ધન અને ધાન્યાથી સમૃદ્ધ અને જગતમાં પ્રસિદ્ધ એવા મગધ નામના દેશ છે. તે દેશમાં ચરમ તી પતિ શ્રીમહાવીર પ્રભુના શાસનના વિશેષે કરીને પ્રચાર થએલે હેવાથી, ગીતા મુનિવરેશ તે દેશને વિશેષરૂપે તીથ રૂપ કહે છે. [] આ નિશાની વાળું લખાણ શ્રીપાલાસમાંથી લેવામાં આવેલુ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org