________________
(૧૭) વૃક્ષનો પેઠે, અને કૃષ્ણ કમળની પેઠે શ્યામ; તથા કમઠ નામના અસુરે કરેલા ઉપસર્ગોના સમૂહ વડે પણ ન છતાયેલા–એ ઘેર ઉપસર્ગોને જીતી લેવાંવાળા, અને સ્તંભનકપુરમાં બિરાજમાન એવા પ્રત્યક્ષીભૂત હે પાર્શ્વનાથ જિનેશ્વર ! તમે જયવંતા વર્તો. ૧૭ मम मनः तरलं प्रमाण नैव वागपि विसंस्थुला, मह मणु तरलु पमाणु नेव वाया वि विसंठुलु, મારું મન ચપળ | પ્રમાણ નથીજ વાણી પણ અવ્યવસ્થિત न च तनुरपि अविनयस्वभावा आलस्यविशृङ्खला । न य तणुरवि अविणयसहावु आलसविहलंथलु । નથી વળી | શરીર | અવિનય સ્વભાવ- | આલસ્ય વડે પરવશ પણ |
વાળું | तव माहात्म्यं प्रमाण देव कारुण्यपवित्रम्, तुह माहप्पु पमाणु देव कारुण्णपवित्तउ, તમારૂં માહાભ્ય પ્રમાણ- | હે દેવ! | કકરૂણું વડે
ભૂત છે | " | પવિત્ર इति मां मा अवधीरय पार्थ ! पालय विलपन्तम् ॥ इय भइ मा अवहोरि पास पालिहि विलवंतउ॥१८॥ એ કારણથી મને ન અવગણો | હે પાર્થ! | પાળો | વિલાપ
કરતા અર્થ–મારું મન ચપળ છે, તેથી પ્રમાણભૂત નથી, વાણી પણ અવ્યવસ્થિત-ચલ-વિચલ હોવાથી પ્રમાણભૂત નથી, અને શરીર પણ અવિનય સ્વભાવવાળું–ઉદ્ધત અને આલસ્યથી પરવશ બનેલું હોવાથી પ્રમાણભૂત નથી, પરંતુ કેવળ કરૂણા વડે પવિત્ર એવું તમારું માહાતમ્યજ પ્રમાણભૂત છે. તેથી હે દયાનિધાન પાશ્વદેવ ! મારી અવહેલના ન કરે, વિલાપ કરતા એવા મને પાળ-મારી રક્ષા કરે છે ૧૮ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org