________________
જિનશાસનને પામેલાનો સંબંધ થાય ને તેનું કલ્યાણ ન થાય એવું બને જ નહિ.
૭. જયપુરમાં વિ.સં. ૨૦૪૨] એક ભાઈ આવ્યો. મેં નવકારની બાધાની વાત કરી તો કહેવા લાગ્યો :
મહીસાન..! નવકાર ગિનને તે વયા પાયા ? રોટીસોટી...વોતને હૈ क्या पेट भर जायेगा ? अरिहंत .....अरिहंत बोलनेसे क्या मोक्ष हो जायेगा ? मुझे बात नहीं बैठती।
મેં એને અર્ધો કલાક સુધી સમજાવ્યો પણ પેલો માનવા તૈયાર જ ન થયો.
મેં છેવટે કહ્યું: “રીઢા ૩પછી નૈસી પરની કાપો સ મિ7ો.... मैं तो प्रभु से यही प्रार्थना करूँगा । लो, यह वासक्षेप ।"
પેલો ભાઈ વાસક્ષેપ લઈને ચાલતો થયો. મને થયું; આ બિચારો નવકારની નિંદા કરીને કેટલાં કર્મ બાંધશે ?
બજારમાં જઈને પેલો સાંજે પાછો ફર્યો ને કહેવા લાગ્યો :
“ગુરુવ...! પ્રતિજ્ઞા લે તો / મેરી 17 થી વિના માવાન #ા નામ लिये किसी का आत्मकल्याण नहीं हो सकता ।''
તેણે એક માળાની બાધા સામે ચડીને લીધી. મને સંતોષ થયો.
૮. રાજાએ નૈમિતિકને ભવિષ્ય પૂછતાં તેણે કહ્યું: “આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે.”
રાજા વગેરે સ્તબ્ધ થઈ ગયા. શેઠિયાઓએ તરત જ અનાજ આદિ સંઘરવાનું શરૂ કર્યું. પણ અષાઢ મહિનો આવતાં જ મેઘ તો મુશળધાર વરસી પડ્યો. દુકાળની વાત ખોટી પડી.
જોષીને પૂછતાં તેણે કહ્યું: ગ્રહોના આધારે હજુ પણ હું કહું છું દુકાળ જ પડવો જોઈએ. પણ વરસાદ કેમ પડ્યો? તે મને સમજાતું નથી. કોઈ જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે.
કેવળજ્ઞાનીને પૂછતાં તેમણે કહ્યું: જોષી પોતાના બોધ પ્રમાણે ખોટો નથી. પણ જ્યોતિષથી ધર્મનો પ્રભાવ ખૂબ જ ઉચ્ચ છે, જે જ્ઞાની સિવાય કોઈ સમજી શકે નહિ. તમારા નગરમાં શેઠને ત્યાં જે પુણ્યવાન બાળકનો
2 કલાપૂર્ણપ્રબોધ
૧૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org