SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ જિનશાસનને પામેલાનો સંબંધ થાય ને તેનું કલ્યાણ ન થાય એવું બને જ નહિ. ૭. જયપુરમાં વિ.સં. ૨૦૪૨] એક ભાઈ આવ્યો. મેં નવકારની બાધાની વાત કરી તો કહેવા લાગ્યો : મહીસાન..! નવકાર ગિનને તે વયા પાયા ? રોટીસોટી...વોતને હૈ क्या पेट भर जायेगा ? अरिहंत .....अरिहंत बोलनेसे क्या मोक्ष हो जायेगा ? मुझे बात नहीं बैठती। મેં એને અર્ધો કલાક સુધી સમજાવ્યો પણ પેલો માનવા તૈયાર જ ન થયો. મેં છેવટે કહ્યું: “રીઢા ૩પછી નૈસી પરની કાપો સ મિ7ો.... मैं तो प्रभु से यही प्रार्थना करूँगा । लो, यह वासक्षेप ।" પેલો ભાઈ વાસક્ષેપ લઈને ચાલતો થયો. મને થયું; આ બિચારો નવકારની નિંદા કરીને કેટલાં કર્મ બાંધશે ? બજારમાં જઈને પેલો સાંજે પાછો ફર્યો ને કહેવા લાગ્યો : “ગુરુવ...! પ્રતિજ્ઞા લે તો / મેરી 17 થી વિના માવાન #ા નામ लिये किसी का आत्मकल्याण नहीं हो सकता ।'' તેણે એક માળાની બાધા સામે ચડીને લીધી. મને સંતોષ થયો. ૮. રાજાએ નૈમિતિકને ભવિષ્ય પૂછતાં તેણે કહ્યું: “આ વર્ષે ભયંકર દુકાળ પડવાનો છે.” રાજા વગેરે સ્તબ્ધ થઈ ગયા. શેઠિયાઓએ તરત જ અનાજ આદિ સંઘરવાનું શરૂ કર્યું. પણ અષાઢ મહિનો આવતાં જ મેઘ તો મુશળધાર વરસી પડ્યો. દુકાળની વાત ખોટી પડી. જોષીને પૂછતાં તેણે કહ્યું: ગ્રહોના આધારે હજુ પણ હું કહું છું દુકાળ જ પડવો જોઈએ. પણ વરસાદ કેમ પડ્યો? તે મને સમજાતું નથી. કોઈ જ્ઞાનીને પૂછીએ તો ખબર પડે. કેવળજ્ઞાનીને પૂછતાં તેમણે કહ્યું: જોષી પોતાના બોધ પ્રમાણે ખોટો નથી. પણ જ્યોતિષથી ધર્મનો પ્રભાવ ખૂબ જ ઉચ્ચ છે, જે જ્ઞાની સિવાય કોઈ સમજી શકે નહિ. તમારા નગરમાં શેઠને ત્યાં જે પુણ્યવાન બાળકનો 2 કલાપૂર્ણપ્રબોધ ૧૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001975
Book TitleKalapurnprabodh
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherAnandsumangal Parivar
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Sermon
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy