Book Title: Jainattva
Author(s): Ramnik V Shah
Publisher: Mulchand Kisandas Kapadia

View full book text
Previous | Next

Page 9
________________ (૪) જૈન સમાજમાં આવા પ્રકારના દાનની ઘણીજ જરૂર છે. કારણકે આવા દાનથી સ્વર્ગીયનું સ્મારક હંમેશ માટે સચવાઇ રહે છે અને શાસ્ત્રદાનનું અપૂર્વ પૂણ્ય હાંસલ થાય છે. આશા છે કે ‘દિગમ્બર જૈન'ના વાંચકો આવા દાનનુ અનુકરણ કરવા તેમજ કરાવવા દરેક બનતા પ્રયાસ કરશેજ. અમદાવાદમાં ચાલતી ગુજરાત વર્નાકયુલર મેાસાયટી તરફથી આવી અનેક સ્મારક ગ્રન્થમાળા ચાલુ છે . અને તેજ પદ્ધતિથી અનેક ગ્રન્થમાળાએ દિ. જૈન સમાજમાં ચાલુ થાય એજ અમારી ભાવના છે. આવી ગ્રન્થમાળાઓની સ્થાયી વ્યવસ્થા કરવા માટે તે કોઇ સ્થાયી સંસ્થાને સોંપવાની જરૂર છે ને તેવી સ્થાયી સંસ્થા શેઠ હીરાચંદ ગુમાનજી જૈન એર્જિંગ ટ્રસ્ટ, તારદેવ મુંબઇ છે જે કોઇપણ ધર્માદા સ્થાયી દાનની રકમની વ્યવસ્થા કરી આપે છે, માટે કાઇ પણ ભાઇને સ્થાયી રૂપે કરવી હાય તેા ઉપલી વહાર કરવા. પેાતાના સ્થાયી સંસ્થાના મંત્રી અકાય દિગંબર જૈન’ના દૂરએક ગ્રાહક આ જૈતત્વ' ગ્રન્થ આદ્યત વાંચીને તે પર મનન કરશે તેા તેમને એથી જૈન ધર્માંના તત્વા સંબંધી ઘણુંજ જાણવાનું મળી આવશે. જે ભાઇ ‘દિગંબર જૈન'ના ગ્રાહક ન હૈાય તેમને માટે તથા પ્રભાવનામાં વેંચવા માટે આ ગ્રન્થની અમુક પ્રતે વેચાણ માટે પણ જુદી કાઢવામાં આવી છે. આશા છે કે આ ગ્રન્થના જૈન અજૈન સમાજમાં જલ્દીથી પ્રચાર થશેજ, વીર સ. ૨૪૬૨ જે સુદ પ } દાનની વ્યવસ્થા સાથે પત્રવ્ય સુળચંદ કસનદાસ કાપડિયા, પ્રકાશક, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 116