Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 11
________________ 55510 BEETA RAB પ્રકરણ “ભાવના રહસ્ય છે. યેાગસારમાં પૂજ્ય આચાય ભગવ"તે ધમ કલ્પવૃક્ષનાં મૂળ સમાન મૈગ્યાદિભાવાને કહ્યા છે, તે ભાવાત્મક અને ક્રિયાત્મક કેવી રીતે બનાવવા ? અને તેના દ્વારા આધ્યાત્મિક ઉત્થાન કેમ થાય ? વિચારઆચાર અને ક્રિયામાં ભાવ કેમ ભાવવા ? અને આ શુભ ભાવના ચિંતન દ્વારા આત્મપરિણતિ કેવી રીતે લાવવી ? વિગેરે દ્વારા સચોટ ઉપાયા બતાવીને આપણા ઉપર ઉપકાર કર્યો છે. સાતમુ" પ્રકરણ ‘ચિ’તન-રહસ્ય” છે. આ પ્રકરણમાં જુદા-જુદા દશ વિષયાનાં લેખા છે, એક એક લેખ કંઈક નવું જ તત્ત્વ ચિંતન કરાવી જાય છે. તેમાં સૌથી છેલ્લે ન્યાય સૌંપત વૈભવ લેખ તે। ખરેખર શ્રાવક માટે અત્યંત ઉપયોગી છે. ક્રમશઃ પહેલેથી આગળ વધવાની એવી ક્રિયા બતાવી કે છેલ્લે, એ શ્રાવક્ર-સર્વવિરતિધર બની અને આત્મકલ્યાણ કરે—એવા આ લેખા છે. આવા પ્રકરણેામાં આત્મઅનુભવના ખાતા પૂજ્યશ્રીએ રજી કર્યાં છે, તેને હું પૂયાની કૃપાદ્રષ્ટિથી જ ગાઢવીને સંપાદન કરી શક્રયા છું. મારી તખીયતનાં કારણે તા હું આ કાર્યો પ્રેમ કરી શકું છું-તે વિચારતાં ઉપકારી ગુરૂદેવની કૃપાદ્રષ્ટિ સિવાય શકય જ નથી-એમ લાગે છે. બસ ! આપણે આ પ્રાણવંતા ઉપયાગી લેખેાનાં વાંચન–ચિંતન–મનન દ્વારા આત્મ કલ્યાણુ કરી શિવસુખના ભોક્તા મનીએ એજ શુભાભિજ્ઞાસા. વજ્રસેન વિજય III OF AAKAR KKNKKNKNKXKKKKKKKKKKKKKK) KA KN FA સપ્ત FE EX RA TAKAKAKAKAKAKAKAR: RA KH KA SARARARA ANEKAKARE PRAKARA XX

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 282