________________
55510 BEETA RAB પ્રકરણ “ભાવના રહસ્ય છે. યેાગસારમાં પૂજ્ય આચાય ભગવ"તે ધમ કલ્પવૃક્ષનાં મૂળ સમાન મૈગ્યાદિભાવાને કહ્યા છે, તે ભાવાત્મક અને ક્રિયાત્મક કેવી રીતે બનાવવા ? અને તેના દ્વારા આધ્યાત્મિક ઉત્થાન કેમ થાય ? વિચારઆચાર અને ક્રિયામાં ભાવ કેમ ભાવવા ? અને આ શુભ ભાવના ચિંતન દ્વારા આત્મપરિણતિ કેવી રીતે લાવવી ? વિગેરે દ્વારા સચોટ ઉપાયા બતાવીને આપણા ઉપર ઉપકાર કર્યો છે.
સાતમુ" પ્રકરણ ‘ચિ’તન-રહસ્ય” છે. આ પ્રકરણમાં જુદા-જુદા દશ વિષયાનાં લેખા છે, એક એક લેખ કંઈક નવું જ તત્ત્વ ચિંતન કરાવી જાય છે. તેમાં સૌથી છેલ્લે ન્યાય સૌંપત વૈભવ લેખ તે। ખરેખર શ્રાવક માટે અત્યંત ઉપયોગી છે. ક્રમશઃ પહેલેથી આગળ વધવાની એવી ક્રિયા બતાવી કે છેલ્લે, એ શ્રાવક્ર-સર્વવિરતિધર બની અને આત્મકલ્યાણ કરે—એવા આ લેખા છે.
આવા પ્રકરણેામાં આત્મઅનુભવના ખાતા પૂજ્યશ્રીએ રજી કર્યાં છે, તેને હું પૂયાની કૃપાદ્રષ્ટિથી જ ગાઢવીને સંપાદન કરી શક્રયા છું. મારી તખીયતનાં કારણે તા હું આ કાર્યો પ્રેમ કરી શકું છું-તે વિચારતાં ઉપકારી ગુરૂદેવની કૃપાદ્રષ્ટિ સિવાય શકય જ નથી-એમ લાગે છે.
બસ ! આપણે આ પ્રાણવંતા ઉપયાગી લેખેાનાં વાંચન–ચિંતન–મનન દ્વારા આત્મ કલ્યાણુ કરી શિવસુખના ભોક્તા મનીએ એજ શુભાભિજ્ઞાસા.
વજ્રસેન વિજય
III OF
AAKAR
KKNKKNKNKXKKKKKKKKKKKKKK)
KA KN
FA
સપ્ત
FE EX
RA
TAKAKAKAKAKAKAKAR:
RA KH KA
SARARARA ANEKAKARE
PRAKARA
XX