Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 10
________________ જિ : અ જ શક્તિનું ઉવીકરણ કરી અને ચિંતામણું સમાન એવા નમસ્કારમાં મનને સ્થિર કરી, પરમેષ્ઠિના ધ્યાનમાં એકતાન બની અને મંત્રના જપ દ્વારા સ્થિરતા પ્રાપ્ત કરી આત્માને ઉર્વગતિ ગામી બનાવવામાં ખુબ જ ઉપકારક છે. ' s -tax ચોથા પ્રકરણ “સંયમ રહસ્યમાં મુનિજીવનમાં અત્યંત ઉપયોગી તથા જરૂરી લેખ છે. તેમાં મુખ્ય સમાચારીનું જ્ઞાન મેળવીને સાધુતાની સુગંધ આવા હેય અને વત માનમાં કપરોકળ હોવા છતાં હજુ બીકુલ પડતા કાળ નથી જ છે જેથી સંયમ જીવન પાળી ન શકાય. જે પોતાની ફરજ અને ધર્મ સમજવામાં આવે તે સારી રીતે પાલન કરી શકાય તેવા વિચારો અને ઉપાયો પૂજ્યશ્રીએ બે લેખમાં બતાવ્યા છે. પાચમું પ્રકરણ “આયંબિલ-રહસ્ય છે. પૂજ્યશ્રી કહેતા કે આયંબિલને તપ, નવકારનો જપ. જે ખરેખર અનુભવવાણું જ કહેવાય. પૂજ્યશ્રીનાં ગ્રુપમાં વર્ધમાનતપ દઆયંબિલની ૧૦૦-૧૦૦ એળી કરનારા ૧૧ મહાત્માએ દે છે. અને હજુ વધુ આગળ વધી રહ્યા છે. આ તપનું વર્ણન BA શાસ્ત્રોમાં જે કહ્યું છે, તેથી તે એમ જ થાય છે આખી અંદગી આયંબિલ કર્યા કરવા પણ ઘણું-ઘણું અને Eો આવતા હોય છે. ત્યારે પૂજ્યશ્રીએ વર્ધમાન તપનો મહિમા બતાવી આયંબિલની વિશેષતા અને તેને લાભ બતાવ્યા છે અને પછી ઘણાને જીજ્ઞાસાથી કે ઘણાને અજ્ઞાન જીએ િબેટી રીતે ભરમાવી દીધા હેવાથી, પ્રશ્નો ઉભા થયા, તે બધા પ્રશ્નોના જવાબો પૂજ્યશ્રીએ એવા સચોટ આપ્યા છે કે જેથી એ તરત સમાધાન થઈ જાય. AAAAAAAAAAAFFAxEAARAKHIKARAN કાકા : KARAKTRARARARAKARARARAR kkkkkkkkkkkkkkHKAKARKKKKKKHHKHKUKAKURAKUKAKAKAKAEKHAKAKEKARK -=-= IAAAA AAAA AAAA AAAA KAKAKARA અess 지지 જ

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 282