Book Title: Jain Tattva Rahasya
Author(s): Bhadrankarvijay
Publisher: Premji Korshi

View full book text
Previous | Next

Page 8
________________ AAKARSAFARARARA 7 Fકxxxxx============ E الاعدادادطلاعادة الاعداداد دالاعتذاعادة الاعداد FAXAN.INARAYAN KAKAKUKAKAKkkkkkKHKHKHEAKHKHKAKAKAKAKAKAKERHEAKHkEkkkkkkkkkkkkkkkkkkkkk AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAA지지지지지지지지요 દ છપાવીને પ્રકટ કરવા છે. આપ પૂજ્યશ્રીનું સાહિત્ય પ્રકાશિત દે કરે છે, તો આ પણ પ્રકટ કરે તો મને લાભ મળે, અને ગુરૂભક્તિ કર્યાને આનંદ થાય. મેં આ નોટો જોઈ. લેખો ઉપયોગી લાગ્યા. બીજા પણ અનેક લેખમાંથી અમુક લેખમાં પૂજ્યશ્રીનાં ભાવોની છાંટ લાગવાથી અંદર જ સમાવી લીધા. બધા લેખે વ્યવસ્થિત કર્યા અને દરેકનાં વિભાગ જુદા પાડ્યા જેથી વિષયવાર સમજી શકાય અને ઉપયોગી થાય. તેમાં સૌ પ્રથમ “ધર્મ રહસ્ય વિભાગ છે. એમાં જુદાજ છ લેખો છે. ઘણુ ધર્મનાં નામથી જ દૂર થતા હોય છે. તો ઘણા ભાવિકે ને ધર્મ એટલે શું? એમાં એવું શું વિશિષ્ટ રહસ્ય છે ? તે જાણવાની જીજ્ઞાસા હોય છે, ઉપકારી ભગવંતોએ ફરમાવ્યું છે, કે ધર્મ જાણવાની જીજ્ઞાસાવાળા આત્માને ધર્મનો બોધ આપવાથી અ૯૫ મહેનતે કાર્ય સિદ્ધ થાય છે. તેથી આવા જીજ્ઞાસુભાવિકોને નજર સમક્ષ રાખીને લખાયેલા પ્રથમ પ્રકરણ ધમરહસ્યનાં લેખને ક્રમપણ ખૂબ જ પ્રેકટીકલ, જીવનમાં ઉતારી શકાય, તે પ્રમાણેનો છે. જે લેખો ક્રમસર વાંચતા જઈશું અને એના ઉપર ચિંતન કરતા એ જઈશું તો ખ્યાલ આવશે. લેખક-કે ચિંતક જે ભાવથી લેખ લખે છે. તે તેમના ભાવ નિર્મળ વાચકનાં હૃદયને સ્પર્શે છે. આ લેખે પૂજ્યશ્રી લખતાં પહેલા ચિંતન કરીને અનુભવ દ્વારા આત્મસ્થ કર્યા હતા. તેથી વાંચતા આપણને ઠંડકને અનુભવ થશે. અને એ જ લેખ વાંચ્યા પછી ચિંતન કરતા તરત અસર થશે. છે કારણકે પૂજ્યશ્રીનું વાંચન ચિંતનાત્મક હતું. ચિંતનબાદ HKkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkkHxHKAKAKAKHkkkkkk KAHANAGAR------------ --- 'Aતા E s الاعداداد دادا Expiravaar === ============= KA Ex

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 282