Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૧
૧૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જેન શ્રમણ પાસક રત્ન વિશેષાંક ?
4 ગઈ. છે તે નીકળી જાય અને કાંઈક ઉત્સાહ જાગે. તમે એ વિચારી જુઓ - દુનિયાના છે | વિષયે તમને વિષ જેવા લાગે છે ?” દુનિયાના વિષયે વિષ જેવા ન લાગતા હેય, 8 ૫ મીઠ્ઠા લાગતા હોય, એમાં આનંદ છે એમ લાગતું હોય, તે પછી તમે કઈ સામાન્ય આ વ્રતથી પણ ગભરાવ, સામાન્ય નિયમ પણ અખંડિત ન રાખી શકે કે ધર્મ ઉપર { આફત આવે ત્યારે- એ આપણું કામ નહિ –એમ કહીને ખસી જાવ, તે તેમાં આશ્ચર્ય
પામવા જેવું નથી, પણ સ્વાભાવિક છે. બાકી વિષયે વિષ જેવા લાગ્યા પછી તે દશા { જ ફરી જાય. દુધના કડાયામાં વિષનો એક નાને પણ કણીયે પડી જાય, તે એને છે છે છોડી દેવાની સામે કઈ દલીલ નહિ કરે. સે રૂપિયા નહિ પણ કદાચ કોઈ સે સયા છે { આપવાને તૈયાર થઈ જાય, તે પણ વિષવાળ કટોરો પીવાને તમે તૈયાર થાવ ખરા ? છે “દુધ કહેલું છે, મસાલેદાર છે અને ઉપરથી પૈસા પણ મળે તેમ છે, તે શા માટે એ છે છે દુધ ન પીવું?–એવા પ્રકારે મન લલચાય ખરું?
સભાપણ એમાં વિષને કણીયે પડે છે એ ખ્યાલ જ મનને લલચાવા દે
નહિ ને ? ' અરે, માને કે-મન લલચાય નહિ, પણ કે ઈ છાતી ઉપર પગ મૂકીને પાવા ? ન આવે તે તમે શું કરે?
સભા સામા થઈએ અને બને ત્યાં સુધી તે ન પીઈએ.
ત્યારે ઝેરરૂપ લાગ્યા પછીથી ગમે તેવી કિંમતી, સુન્દર અને મહા મુશીબતે તે મેળવેલી વસ્તુ, જીન્દગીમાં ફરી ન મળે એવી પણ વસ્તુ, ન વપરાય તેમાં નવાઈ છે?
સભા, ના. જી.
કઈ એમ કહે કે-“ઓહ, આણે તે ઘણું મહાભારત કામ કર્યું? આવો અમૂલ્ય છે. પણ વસ્તુને છોડી દીધી ! તે શું કહે ? 5 સભા- નવાઈ શી કરી? ઝેર પડયું હતું માટે છેડી છે. પીવે તે જીતે નહિ ને? [ આ વરતુ આપણી વાતમાં વિચારી જુઓ. વિષયે જેને વિષ કરતાં પણ ભંડાર } લાગ્યા છે, એવા પુણ્યાત્માઓ કારમી પણ આફતે આનંદથી સહી લે, તે એમાં એમના
જેવાને માટે બહુ નવાઈ પામવા જેવું નથી. આમ છતાં પણ આપણામાં એ હું સત્વ 1 રગટ થાય, એ હેતુથી એવા સત્વશાલી પુણ્યાત્માઓએ સામાની ઘણી બળજબરી છતાં મેં
નવ બતાવ્યું, તેની પ્રશંસા જરૂર થાય. હું ચેતનનું અને જડનું વાસ્તવિક સ્વરૂપ જેના હૃદયમાં પરિણમી જાય તે ઉપ