Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 11
________________ છે ૧૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસકરને વિશેષાંક ધાત્રી આખર તે નકર જ હતી. તેણે કહ્યું કે-એક ઉપાય છે. પર્વદિવસે સુદછે શન શુન્ય ઘર આદિમાં કાત્સગ કરે છે એ વખતે તેને લાવ જોઈએ. બાકી બીજે છે | ઉપાય નથી.” રાણીએ કહ્યું કે-“એ ઠીક ઉપાય છે. તેમ કરજે.” આ વાતને કેટલાક દિવસે થઈ ગયા. એમ કરતાં કરતાં કૌમુદી મહોત્સવને સમય છે છે આવી લાગ્યો. કૌમુદી મહોત્સવ જોવાને પ્રત્યેક નગરજને આવવું, એવું રાજ્ય તરફથી ફરમાન નીકળ્યું. તે દિવસ ધાર્મિક પર્વને હોવાથી, શ્રી સુદશને રાજાની પાસે જઈને 8 ધર્મપર્વની આરાધના કરવા માટે નગરમાં રોકાવાની આજ્ઞા માગી. રાજાએ પણ અનુમતિ ? 9 આપી. આથી શ્રી સુદર્શન તે રાત્રે નગરમાં એક સ્થળે પિષધવ્રત લઈને કોન્સર્ગમાં આ 8 સ્થિર રહ્યા. ૧ અભયા રાણીની ધાત્રી પરિડતા આવા જ કઈ અવસરની રાહ જોઈ રહી હતી. આ છે એને ખબર પડી ગઈ કે-“શ્રી સુદર્શન કૌમુદી મહત્સવ જેવા જનાર નથી, નગરમાં રેકાછે નાર છે અને કાર્યોત્સર્ગમાં રાત્રી ગ ળનાર છે. એટલે આ તકને એણે પૂરેપૂરો ઉપયોગ ! કરી લેવાનો નિર્ણય કર્યો. અભયા પાસે આવીને ઘાત્રિએ કહ્યું કે- તારા મનોરથ આજે કદાચ પુરાશે, માટે છે તુંય ઉદ્યાનમાં જઈશ નહિ. અભયાએ એ વાત કબૂલ રાખી અને કૌમુદી મહોત્સવમાં પોતાને ન જવું પડે એમ છે માટે તેણે રાજાને કહ્યું કે-“મારા માથામાં પીડા ઉપડી છે માટે હું નહિ આવું આપ પધારે.” રાજાએ ધાર્યું કે-“એમ હશે.” હવે શ્રી સુદર્શનને અંત પુરમાં લાવવા તે ખરા? રાજમહેલ રેકીદારોથી તે ખાલી હાય નહિ ! પણ રાજધાત્રિઓ કપટનિપુણ હોય છે. પહેલાં બીજી મુર્તિઓ છે લાવવા દ્વારા રક્ષકને વિશ્વાસમાં લઈને, શ્રી સુદર્શનને મુતિની જેમ ઢાંકીને ત્યાં લાવવામાં આવ્યા. શ્રી સુદર્શન કાર્યોત્સર્ગમાં છે, હાલતા-ચાલતા નથી, એથી ઉપાડી લાવ.' નારને અનુકૂળતા મળી ગઈ ! શ્રી સુદર્શનને લાવ્યા બાદ પરિડતા ધાત્રી ચાલી ગઈ અને અભાએ પિતાની છે છે નિર્લજજતા પ્રકાશવા માંડી. વિનંતિ કરી, સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છેવટે અંગ છે સ્પર્શ કર, ભેટવું વિગેરે બધું કરી જોયું. અભયાએ આમ ઘણું ઘણી રીતિએ શ્રી સુદર્શનને પિતાને બનાવવાના કારમાં પ્રયત્ન કર્યા, પરંતુ શ્રી સુદર્શનના એક રેમમાં

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1048