Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 10
________________ ૧ વર્ષ ૮ અંક ૧-૨-૩ તા. ૨૨-૮-૫ : છે ખર જે સ્ત્રીએ પોતાના શીલની કિંમત પોતાના જીવન કરતાં પણ વધારે આંકતી ન હોય, તે સ્ત્રીઓએ કપિલા જેવી સ્ત્રીઓના સંસર્ગમાત્રથી પણ દૂર રહેવું જોઈએ. એ છે છે પણ સમજી લેવું જોઈએ કે-પપુરૂષને ફસાવવામાં કુશલતા નથી, પરંતુ ગમે તેવા કે સંગમ. પણ પિતાના શીલને સાચવી લેવું, એજ સાચી કુશલતા છે. આ બનેએ આ રીતિએ શ્રી સુદર્શનને માટે તે આપત્તિને પ્રસંગ જ ઉભો કરી દીધે હતો. કારણ કે-તેવા પુણ્યાત્માને ફસાવવાની પ્રવિજ્ઞા થઈ હતી ! ચઢેલાને કે ? ચઢતાને પાડવાની પ્રતિજ્ઞા કરનારા શ્રાપરૂપ જ છે, છતાં આજે પાડનારા ઓછા નથી. ચઢતાને પડે અને પડતાનાં ઢોલ પીટે, એ આજે કેટલાકે ધંધે લઈ બેઠા છે. ૨ એમને સદાચારની કિંમત નથી. એમના જીવનમાં સદાચાર નથી. સદાચારને સેવ- 8 નારા અને વખાણનારા બને, પણ દુરાચારને માગે કઈ દેરાય એવી એક પણ પ્રવૃત્તિ છે ન કરે ! સદાચારના દુશ્મન, એ દુનિયાના દુશ્મન જ છે. સદાચારને સાચવવાની દરેક તે સામગ્રી એવી મજબૂત બનાવે કે–સદાચાર જરાપણ ખલિત થવા પામે નહિ. પિતાના સ્થાને પાછા આવ્યા પછીથી અભયાએ પિતાની પ્રતિજ્ઞાની વાત તેની જ 8 પાસે રહેલી પિડિતા નામની ધાત્રિકાને કરી. રાણીઓની પાસે જે ધાત્રીઓ હોય છે, તે છે છે બહુ ચતુર હોય છે. રાણીએ ઘણી ખરી બાબતમાં એની મદદ અને સલાહ લે છે. 8 છે અભયાએ જ્યાં પ્રતિજ્ઞાની વાત કરી, એટલે ધાત્રીએ કહ્યું કે-“તે ઠીક કર્યું નહિ. તને છે આ મહાન આત્માઓની દૌર્યશક્તિની ખબર નથી. તારી આ પ્રતિજ્ઞાને ધિક્કાર હો ! અન્ય ? છે પણ શ્રાવક નિત્ય પરનારીસહદર હોય છે, તે આ મહાસાવશિરોમણિ એવા શ્રી સુદ- ૨ છે શનને માટે તો કહેવું જ શું ? બ્રહ્મચર્યરૂપ મહાધનવાળા સાધુએ જેના ગુરૂઓ છે. છે અને ગુરૂ શીલાદિને જે ઉપાસક છે, તે અબ્રહ્મ કેમ જ કરે ? સદા ગુરૂકુલમાં રહેનાર 8 8 અને ધ્યાન તથા મૌનને આશ્રય કરનાર તેને લાવો કે ખસેડવો એ કેમ જ બને ? 8 ફણિધરના મસ્તક ઉપ૨નું રત્ન લેવાની પ્રતિજ્ઞા કરવી તેય સારી છે, પણ સુદશર્નને 8 ૬ શીલથી ભ્રષ્ટ કરવાની પ્રતિજ્ઞા ભુંડી છે!” ધાત્રીએ જે કર્યું તે ઠીક કર્યું છે ને ? શ્રાવકે પરનારી સદર હેય, એ છાપ છે 8 શ્રાવકે જયાં જયાં વસે ત્યાં ત્યાં હોય કે નહિ? શ્રાવકો એટલે કોના સેવક ? વીતરાગ છે છે જેના દેવ અને નિગ્રંથ જેના ગુરૂ! આવા દેવ-ગુરૂને સેવવાને દાવો કરનારા શ્રાવકે છે શું એવા પામર હોય કે-પરનારી સહેદરપણાની પણ છાપ ન પાડી શકે ! 8 ધાત્રીએ કહ્યું પણ અભયાએ તે એક જ વાત કરી કે-એક વાર તું સુદર્શનને છે અહીં લઈ આવ. પછી બાકીનું હું પતાવી લઈશ.”

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 1048