Book Title: Jain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48 Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada Publisher: Mahavir Shasan Prkashan Mandir View full book textPage 9
________________ ૮: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણ પાસક રને વિશેષાંક | કપિલા ઈષ્યથી બેલી, પણ કપિલાનાં એ વચનેએ, અભયામાં ગવ પેદા કરી છે. અભયાએ કહ્યું કે “મુગ્ધ! રાગથી જો મે હાથ પકડ હેય તે જડ પત્થર | * પણ પીગળી જાય તે પછી સંજ્ઞાવાળા પુરૂષને માટે તે કહેવાનું જ શું હોય? 1 કહે, આ ગર્વ કરવાની કશી જ જરૂર હતી? એક સદાચારી અ માં ન હસાય તેમાં ગભરામણ શી? પણ નહિ, વિષય અને કષાય એ બેને આધીન બનેલાઓને એ ખ્યાલ ! જ હેતું નથી. કપિલા શ્રી સુદર્શનને ફસાવી ન શકી તેમાં અભયા કપિલાને મુખ કહે છે છે અને કપિલા ઈર્ષાવાળી બને, એ મોહના ચાળા સિવાય કાંઈ નથી. સદાચાને સાચે છે. પ્રેમ અતરમાં જાગે ન હોય, એથી આવું બને તેમાં નવાઈ નથી. અભયાનાં ગર્વભર્યા વચન સાંભળીને, ઈર્ષોથી કપિલાએ કહ્યું કે- દેવી ! એ { ગર્વ ન કર ! જો એ ફક જ હોય તો સુદર્શન સાથે રમ!' કપિલાના કથનથી અભયારે ગવ ઉલ્ટા વધી પડયે. એણે કહ્યું કે-એમ છે ? ! - તું સમજી લે કે-હું સુદર્શનની સાથે રમી જ ચૂકી. વિદગ્ધ રમણીઓએ કઠેર વનવાસી{ આવે અને તપસ્વીઓને પણ ફસાવ્યા છે, તે આ તે મદુ મનવાળે ગૃહસ્થ છે !' આટલું કહીને અહંકારના આવેશમાં ભાન ભૂલેલી અભયાએ પ્રતિજ્ઞા કરી કે- 8 સમયfમ ન થશે, પ્રવિણામિ તવાડ નમ !” શ્રી સુદર્શનને જે હું ફસાવી શકું નહિ, તે હું અગ્નિમાં પ્રવેશ કરે !—એવી છે પ્રતિજ્ઞા અભયા કરે છે ! આ બનાવ કેટલો વિચિત્ર છે ? એક સામાન્ય વાનમાંથી કેવું ? વિષમ પરિણામ આવે છે, એ વિચારવા જેવું છે. વળી એ પણ વિચારવા જેવું છે કે છે અહંકાર અભયાના પતિવ્રતાપણાના ખ્યાલને પણ ભૂલાવી દે છે. એને એ વિચાર નથી ! આવતે કે-આ રીતિએ હું મારી કુશલતા બતાવવા જતાં દુરાચાર તરફ ઘસડાઈ રહી છે છું' જેણે પોતાના જીવનમાં સદાચારને અખંડિત રાખો હોય, તેણે કષાયની આધીન તાથી પણ બચાવાની જરૂર છે. વિષયવાસના અને કષાયવૃત્તિઓને ઉત્તેજન મળે તેવી સામગ્રીથી સદાચારના અથિએ બચતા રહેવું એ જરૂરી છે. અભયાને ખરું જોતાં તે જ | કપિલા તરફ તિરસ્કાર પેદા થ જોઈતું હતું અભયારે એમ થવું જોઈતું હતું કે- આ છે | કેવી દુરાચારિણી છે કે એક સદાચારિને ફસાવવા તેણે આવું કપટ કર્યું ! તેમજ કેવી ? છે નફફટ પણ છે કે-એ પાપને આ રીતિએ પ્રકાશતાં પણ શરમાતી નથી ! ! કપિલા ! છે પણ એવી રીતિએ બેત્યે જાય છે કે-અભયા ઉભાગમાં આગળ ધપે જ જાય ! ખરે.Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 1048