________________
ાર્ય શાસ્ત્રમર્યાદાનુસાર તે તે નિધિમાંથી ક૨વાનું છે.
જ્યારે તે તે ક્ષેત્રની ભક્તિ વગેરેનું કાર્ય ક૨વા સંઘ કે વહીવટદાર સક્ષમ ન ોય ત્યારે વહીવટદારનું એ કર્તવ્ય બને છે કે તે તે ક્ષેત્રના દ્રવ્યમાંથી શાસ્ત્રીય ર્યાદાનુસાર તે તે ભક્તિ-કાર્યને સંપન્ન કરે - પણ તે ક્ષેત્રને સિદાવા ન દે.
આજની કેટલીક પરિસ્થિતિ વિષમ બની છે. રાજકીય, કાયદાકીય રિસ્થિતિ પણ જોખમી બની છે અને ધર્મદ્રવ્યની સુરક્ષાની વ્યવસ્થા માટે પણ ર્મશાસ્ત્રની મર્યાદા ન જળવાય એવા સંયોગ ઊભા થયા છે. વહીવટ કરનાર ર્ગ પણ ધર્મશાસ્ત્રોની મર્યાદાના જ્ઞાન વગરનો અને શ્રદ્ધા વગરનો ઊભો થતો ાય છે. સુધારાવાદ અને નાસ્તિકવાદનો ભરડો ચારે બાજુ વ્યાપક બનતો જાય
આ બધી પરિસ્થિતિમાં ધર્મદ્રવ્યનો ક્યાંય દુરુપયોગ ન થઈ જાય માટે, મયસ૨ જરૂરી ક્ષેત્રોમાં શાસ્ત્રમર્યાદાનુસાર તેનો વિનિયોગ થઈ જાય અને એ રા એ ક્ષેત્રો પ્રાણવંતાં-ધબકતાં બની જગતનો ઉદ્ધાર કરનાર બને, એવા શુભ તુથી, તે તે ક્ષેત્રના દ્રવ્યને શાસ્ત્રીય મર્યાદાનુસાર યથાયોગ્ય રીતે તત્કાળ પરી નાંખવું જોઈએ.”
એક મહારાષ્ટ્રના સંઘે મને શ્રી જિનમંદિરની પ્રતિષ્ઠા માટે વિનંતી કરી. જસ્થાની ભાઈઓ હતા. મેં વિનંતી સ્વીકારી. જય બોલાઈ. એમાંથી ૫-૧૫ ઈઓ ઊભા થયા અને તેમણે અલગ ખૂણામાં ઊભાં ઊભાં મિટિંગ ચાલુ કરી. શ મિનિટ સુધી ઘૂસપૂસ ચાલ્યા કરી. અંદરોઅંદર મૂંઝાતા હોય તેવું લાગ્યું. લાક શબ્દો પકડાયા. થોડો અંદાજ પણ આવ્યો. મને ખ્યાલ આવ્યો કે એમને વીને મને કાંઈક પૂછવું છે, કાંઈક કહેવું છે, પણ તેમની હિંમત ચાલતી નથી, તો મૂંઝાય છે. એટલે મેં જ સામેથી બોલાવ્યા. ત્યારે મૂંઝાતાં મૂંઝાતાં એમણે હું ‘વાવસી થોરા તરા ટા ?' મને ખ્યાલ આવી ગયો કે મૂંઝવણ શાની છે. કીધું, ‘મારા કેટલા ટકા તેમ પૂછો છો ને ?’ ‘TM વાવસી.’ એ બોલ્યા. આ સાંભળીને મને સખેદ આશ્ચર્ય થયું. મને થયું કે નિરપેક્ષ જીવન જીવતા
यदि आप, मोक्ष या विश्व में विपुल कीर्ति की कामना रख हो, तो श्री जिनेश्वर द्वारा बताए विधिमार्ग में आदर रखो ।
द्रव्यसप्ततिका
Jain Education International
પ્રવચન-૧ : પ્રભુનો ઉપકાર અને શ્રીસંઘનું કર્તવ્ય
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org