________________
લાવ્યા?’ - “સાધારણ.” શેઠે કહ્યું, “કેમ ભાઈ ! અમે સાધારણ થઈ ગયા છીએ કે તું આ જાજમ સાધારણમાંથી લાવ્યો ? જેટલા રૂપિયા થયા હોય તે આપી દઉં છું અને હવે આવી ભૂલ કરતો નહીં. શ્રીમંતોને ધર્મક્ષેત્રના આગેવાન શા માટે બનાવવા ? તે સમજ્યા ને ?
આજે નોકરોના પગારનાં ધોરણો પણ બદલાયાં છે. ઘણી તકલીફો વધી છે. નોકરોનાં દબાણને વશ થઈને ગમે તે રીતે પગાર વધારી દે તો સંસ્થાને કાયમી મુશ્કેલી થાય અને નોકરોને જરૂર પૂરતું ન મળે તો તેમનું જીવન સિદાય, એની અસર સંઘનાં કાર્યો ઉપર પડે; અને જો નોકરોની વૃત્તિ બગડે તો તેઓ નબળા રસ્તા પણ અપનાવે, જેથી સંઘને-ધર્મસંસ્થાને નુકસાન થાય. એવા સમયે શ્રીમંત વહીવટદાર સંસ્થામાંથી બાંધેલો પગાર આપે અને વધારાની દ્રવ્યરાશિ પોતાના તરફથી આપી નોકરવર્ગને ખુશ રાખે. સંસ્થાને નુકસાન ન થાય એ જોવું જેમ જરૂરી છે, તેમ સામાન્ય માણસને નુકસાન ન થાય એ જોવું પણ એટલું જ જરૂરી છે. ફરી એક વાત સમજી લો કે વ્યક્તિગત સ્થાન માટેના નિયમો જુદા છે અને સંઘના વહીવટના નિયમો જુદા છે. એમાં ઘણી વિચારણા કરવી પડે. સભા વ્યાજે મૂડી મૂકી તેમાંથી આપીએ છીએ.
એમાં પણ હવે ઘણી મુશ્કેલી ઊભી થઈ છે. વ્યાજના દરો ઝડપથી ઘટતા જાય છે. દિન પ્રતિદિન તકલીફ વધવાની છે. કાયમી યોજનાઓ કરતાં સંઘમાં વાર્ષિક લાગા નક્કી કરીને ઉઘરાવવામાં આવે અને તેમાંથી વહીવટ કરાય તો આ પ્રશ્ન સરળતાથી ઉકેલી શકાય. એવા જ કોઈ ઉચિત ઉપાયો કરવા પડશે, પણ વ્યાજના ભરોસે હવે રહી નહિ શકાય.
દાખલા તરીકે પ્રભુની અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી માટેના બાર માસના લાભના નકરા કે ચડાવા કરીને આદેશ અપાય. બાર મહિના સુધી લાભ લેનાર પુણ્યાત્મા પરિવારનું નામ બોર્ડ પર લખાય તો ખાલી રહેલા મહિનાઓનો ખ્યાલ આવતાં બાકીની વ્યક્તિઓ તે લાભ લઈ શકે. એક કરતાં બે પુણ્યશાળી લાભ
किर्तनेक लोग मंदिर को देख, कितनेक प्रशांत रूपवाली प्रतिमा को देख, कितनेक पूजा की विशिष्टता को देख तो कितनेक उपदेश से बोध
પાતા (વિર, મૂર્તિ, જૂની વંચાડ્યાઃ ચાર વી મહાનતા| ગતિવ્રાર્થના કરી છે
પૈવંલા મદમાગ
પ્રવચન-૨: સંઘસંચાલકનો ગુણવૈભવ અને કર્તવ્ય ૬૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org