Book Title: Jain Sanghna Mobhione Margdarshan
Author(s): Kirtiyashsuri
Publisher: Sanmarg Prakashan

View full book text
Previous | Next

Page 228
________________ પરિશિષ્ટ-૨ દરેક કાર્યો વિધિપૂર્વક જ કરવાં જોઈએ અવિધિથી કરવામાં ઘણાં નુકસાન થાય છે ઉપદેશપદ ગ્રંથમાં કહ્યું છે કે - आसनसिद्धियाणं विहि-परिणामो उ होइ सयाकालं । विहिच्चाओ अविहिभत्ती अभव्वजिअदूरभव्वाणं ।।१।। धण्णाणं विहि-जोगो विहिपक्खाऽराहगा सया धण्णा। विहि-बहुमाणी धण्णा विहिपक्खअदूसगा धण्णा ।।२।। विहिसारं चिअ सेवइ सद्धालू सत्तिमं अणुट्ठाणं । दव्वाऽऽइदोसणिहओ वि पक्खवायं वहइ तंमि ।।३।। ૧ – જે જીવો નિકટમાં જ મોક્ષે જશે, તેમને સદા વિધિ મુજબ કરવાની ભાવના જાગે છે. ૨ – અભવ્ય અને દુર્ભવ્ય જીવોને હંમેશાં વિધિનો ત્યાગ અને અવિધિમાં ભક્તિભાવ હોય છે. ૩ – ધન્યવાદપાત્ર જીવોને જ વિધિનો યોગ પ્રાપ્ત થાય છે. ૪ - વિધિ મુજબ આરાધના કરવાવાળા ધન્યવાદપાત્ર છે. ૫ – વિધિનું બહુમાન કરવાવાળા પણ ધન્યવાદપાત્ર છે. ૬ - વિધિપક્ષની નિંદા ન કરવાવાળા પણ ધન્યવાદપાત્ર છે. ૭ – શક્તિશાળી શ્રદ્ધાળુઓ હંમેશા સારી રીતે વિધિપૂર્વક અનુષ્ઠાન કરે છે. ૮ - કોઈ સંયોગવિશેષમાં વિધિપૂર્વક અનુષ્ઠાન શક્ય ન બને ત્યારે પણ વિધિપૂર્વક કરવાના પક્ષમાં જ રહેવું. ૨૦૨ જૈનસંઘના મોભીઓને માર્ગદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260